Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સોના-ચાંદીના ભાવમાં ફરી એક વાર થયો ધરખમ ઘટાડો, ખરીદવા ઈચ્છતા હોય તો જલ્દી કરો. - GUJJUFAN

સોના-ચાંદીના ભાવમાં ફરી એક વાર થયો ધરખમ ઘટાડો, ખરીદવા ઈચ્છતા હોય તો જલ્દી કરો.

હાલા થોડા દિવસો અઠવાડિયામાં સોના ચાંદીની કિંમતમાં તેજી માંથી થોડી રાહત મળી છે. ઓગસ્ટ 2022 માટે સોનુ ફ્યુચર કોન્ટ્રાક્ટ તેના પાછલા અઠવાડિયાના ઉચ્ચ સ્તર કરતાં લગભગ એક હજાર રૂપિયા ઓછું થઇ ને 50,603 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું છે. ગ્લોબલ માર્કેટમાં પણ સોનું 1826 ડોલર પ્રતિ ઔંસ પર આવીને બંધ થયું છે.

સોના-ચાંદીની કિંમતોમાં ગયા અઠવાડિયે આવનારી તેજી પછી રાહત મળતા સોના-ચાંદીના ભાવમાં નજીવો ઘટાડો થયો છે. એક્સપર્ટ ના મત મુજબ સોનાની કિંમત 1826 ડોલર પ્રતિ ઔંસ પર તત્કાલ બંધ થયું છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની સ્પોર્ટ 49900 રૂપિયાના સ્તર પર છે. વૈશ્વિક મંદીના અભ્યાસને કારણે હાલ કિંમતો ઘટી રહી છે, અને હાલ રોકાણ કરવા માટે સારો સમય ગાળો છે.

સોના ચાંદીના ભાવ સાથે રૂપિયાની કિંમત પણ ડોલર સામે ઘણી નબળી પડી છે. ગયા અઠવાડિયે સોનાની કિંમત 0.42 ટકા હતી અને આ અઠવાડિયે 0.72 ટકા સુધી ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ધ્યાન રાખો.

સોનાના દાગીના હોલમાર્ક જોઈને ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારની ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે. જે હોલ માર્ગ નક્કી કરે છે.

હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નિયમો અને વિનિમય હેઠળ કાર્ય કરે છે. તમને જણાવી દઇએ કે આ રેટ તમે સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *