સોનુ ચાંદી ખરીદવાની સુવર્ણ તક, તહેવારો નજીક આવતા જ સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો આજનો લેટેસ્ટ ભાવ

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સોનું-ચાંદી ખરીદવાની ઈચ્છા હોય તો તમારી માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. કારણકે આજે સોનાના ભાવ સાપ્તાહિક નીચલા સ્તરે નોંધાયા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 0.16 ટકાના ઘટાડા સાથે 83 સુધી રૂપિયાના ઘટાડા સાથે 10 ગ્રામ સોનું 51,787 પર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે ચાંદી 0.59 ટકા એટલે કે 366 રૂપિયાના ઘટાડા સાથે 61,933 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહ્યું છે.

તમને જણાવી દઇએ કે આ રેટ તમે સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. તેના માટે તમારે ફક્ત એક નંબર 8955664433 મિસકોલ આપવાનો રહેશે. અને તમારા ફોન પર મેસેજ આવશે જેનાથી તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

સોના ચાંદીના ભાવ ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જો તમે સોનું ખરીદવા માંગો છો તો તમારી માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ 47,190 રૂપિયા જોવા મળી રહ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ 51,807 રૂપિયા જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 47,480 રૂપિયા જોવા મળી રહ્યો છે. છેલ્લા દસ દિવસમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ધ્યાન રાખો.

સોનાના દાગીના હોલમાર્ક જોઈને ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારની ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે. જે હોલ માર્ગ નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નિયમો અને વિનિમય હેઠળ કાર્ય કરે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.