ખુશ ખબર / યુરિયા ખાતર ની બોરીનો ભાવ માં એક સાથે મોટો ઘટાડો, હવે મળશે 3700 રૂપિયાની સબસીડી

કેન્દ્ર સરકારે આજે સંસદમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને યુરિયા સહિત વિવિધ ખાતરો પૂરતા પ્રમાણમાં અને યોગ્ય કિંમતમાં મળે તે માટે સુનિશ્ચિત કરવા તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. આ માટે તે સબસિડીનો સંપૂર્ણ બોજ ઉઠાવી રહી છે. રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયા રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી.

તેમણે કહ્યું હતું કે, ભારતમાં યુરિયાનો કુલ વપરાશ 325 લાખ મેટ્રિક ટન છે. જ્યારે અહીં સ્થાનિક ઉત્પાદન 250 લાખ ટન છે. અને બાકીના 75 લાખ મેટ્રિક ટન વિદેશમાંથી આયાત કરવામાં આવે છે.

વિદેશમાં ની કિંમત 4,000 પ્રતિ બોરી છે. તો ભારતમાં યુરિયાની કિંમત રૂપિયા 266 છે. મનસુખ માંડવિયા જણાવ્યું હતું કે વિદેશમાં તેની કીંમત 4000 રૂપિયા પ્રતિ આસપાસ છે.

તો ભારતમાં યુરિયાની કિંમત 250 રુપીયા છે. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, વિદેશમાં તેની કીંમત 4000 રૂપિયા પ્રતિ બેગ આસપાસ છે જ્યારે ભારતમાં તેની કિંમત 266 રૂપિયાની આસપાસ છે.

સરકાર તેના પર લગભગ 3700 રૂપિયાની સબસિડી આપી રહી છે. ઉલ્લેખનીય છે કે મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે તેના પર પ્રતિ થયેલી 2650 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે.

તેમને કહ્યું હતું કે, સરકાર પૂરો પ્રયાસ કરી રહી છે કે ભાવ વધારાનો બોજ ખેડૂતો પર ન પડે. રસાયણ અને ખાતર રાજ્યમંત્રી ભગવંત ખુબા એ જણાવ્યું હતું કે કેન્દ્ર તમામ રાજ્યોને સામાન દરેક ખાતર આપે છે અને કિંમતોને લઈને રાજ્ય સાથે કોઈ ભેદભાવ નથી.

તેમને કહ્યું કે ભારત સરકાર સમગ્ર દેશના ખેડૂતોના હિતની ચિંતા કરે છે, અને તે યોગ્ય ભાવ અને પૂરતા પ્રમાણમાં ખાતર આપવાનો પ્રયાસ કરી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *