ખુશીના સમાચાર / કેરીના ભાવમાં મોટો ઘટાડો, હવે સ્વાદ માણવા માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા…

રત્નાગીરી હાફૂસ કેરીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદના વાતાવરણના ફેરફારને કારણે અગાઉ પાકમાં નુકસાન થવાને કારણે કેરીના ભાવમાં વધારો નોંધાયો હતો પરંતુ અત્યારે આ હાફૂસ કેરીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સાથે સાથે જ કેસર કેરીના ભાવમાં પણ નહીંવત્ ઘટાડો જોવા મળી રહ્યો છે.

કેસર કેરીના ભાવમાં અમુક અંશે ઘટાડો થયો છે. હાલમાં જથ્થાબંધ બજારમાં હાફૂસ કેરીના 1200 થી લઇને 4000 રૂપિયા પ્રતિ કિલો ભાવે ઉપલબ્ધ છે. રત્નાગીરી કેરી દેશભરમાં પ્રખ્યાત છે.

આ હાફૂસ કેરીને માંગ આખા દેશમાં જોવા મળી રહી છે. દર વર્ષે ઉનાળાની શરૂ થવાની સાથે જ તેને ખાવાની લોકોમાં વિશિષ્ઠ ઉત્સાહ જોવા મળે છે. ફળોનો રાજા અને આગમન માર્ચના શરૂઆતમાં થી થાય છે.

પરંતુ આ વર્ષે કુદરતી પ્રકોપના કારણે ઉત્પાદન પર અસર પડી હતી જેના કારણે ઉત્પાદન કર્યું હતું અને ભાવમાં વધારો નોંધાયો હતો કૃષિ નિષ્ણાતોનું કહેવું છે કે શરૂઆતમાં જ રેકોર્ડ ભાવ હશે.

પરંતુ સીઝનના અંત તો કંઈક અંશે નીચે આવશે. ત્યારે આ હાફૂસ કેરીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. હોલસેલના ભાવમાં 1200 થી લઈને રૂપિયા 4000 પ્રતિ ડઝન ને મળી રહી છે. રત્નાગીરી ના કેરીની ખાદ્ય જોવા મળી રહી છે.

રત્નાગીરી કેરી આખા દેશમાં થાય છે. લોકો આ હાફૂસ કેરી ખાવા માટે ઉત્સુક જોવા મળે છે. આ વખતે વાવાઝોડા અને કુદરતી આફતના કારણે કેરીના ઝાડ પડી ગયા. જેના કારણે કેરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કેરીના ઝાડ તૈયાર થતાં 10 થી 15 વર્ષ થતા હોય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *