Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ખુશ ખબર / કેન્દ્ર સરકાર હવેથી આપી રહી છે આટલા હજાર રૂપિયા, તમે પણ ઉઠાવી શકશો આ લાભ - GUJJUFAN

ખુશ ખબર / કેન્દ્ર સરકાર હવેથી આપી રહી છે આટલા હજાર રૂપિયા, તમે પણ ઉઠાવી શકશો આ લાભ

મોદી સરકાર મહિલાઓને સહાય આપી રહી છે. મોદી સરકાર મહિલાઓને 6000 રૂપિયા આપી રહી છે. દેશમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ઘણી ખાસ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જેમાં તમામ વર્ગોને આર્થિક સહાય આપવામાં આવે છે. આજે અમે તમને જણાવી દઈએ કે એક સરકારી યોજના વિશે તમને જણાવવા જઇ રહ્યા છીએ.

જેમાં સરકાર દ્વારા દેશની મહિલાઓને 6000 રૂપિયા આપવામાં આવે છે. માત્ર એ જ મહિલાઓને યોજનાનો લાભ લઇ શકે છે જાણો. કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ માત્ર મહિલાઓને જ આપવામાં આવે છે.

આ યોજનાનું નામ પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના છે. આ યોજના હેઠળ સરકાર મહિલાઓને 6000 રૂપિયા આપે છે. આ યોજનામાં ગર્ભવતી મહિલાઓ અરજી કરી શકે છે.

સરકાર આ યોજનામાં ગર્ભવતી મહિલાઓના જીવનને સુધારવા અને તેમની જરૂરિયાતોને પૂરી કરવા માટેની શરૂઆત કરી છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે માતા પિતા નું આધારકાર્ડ માતા-પિતાનું ઓળખકાર્ડ બાળકનો જન્મ પ્રમાણપત્ર બેંક ખાતાની પાસબુક હોવી જરૂરી છે.

આ રીતે તમને પૈસા મળે છે આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી રીતે સંભાળ લેવાનો છે. જેના માટે સરકાર તમને 6 હજાર રૂપિયાની આર્થિક સહાય આપે છે.

સરકાર આ પૈસા ત્રણ તબક્કામાં આપે છે. પ્રથમ તબક્કામાં 1000 રૂપિયા બીજા તબક્કામાં 2000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં 2000 રૂપિયા ગર્ભવતી મહિલાઓને આવે છે, અને ત્યાં જ સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લા 1000 રૂપિયા આપે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *