ખેડૂતો માટે ખુશીના સમાચાર / ફરી ખેડૂતોના ખાતામાં આવશે આટલા હજાર રૂપિયા..

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોના ખાતામાં 31 મે 2020 ના રોજ બે હજાર રૂપિયા મોકલવામાં આવ્યા હતા. આ યોજના મુજબ એક વર્ષમાં ત્રણ વખત ચાર ચાર મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા એમ કુલ છ હજાર રૂપિયા મોકલવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં કુલ 11 વખત 2000 રૂપિયાની રકમ મોકલવા માં આવી છે.

ખેડૂતોને આર્થિક સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બને તેટલી તમામ કોશિશો કરી રહી છે, અને નવી નવી યોજનાઓ જાહેર કરી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એક એવી યોજના છે

કે, જેની હેઠળ દેશના કરોડો ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6 હજાર રૂપિયાની સહાય કરવામાં આવી રહી છે. ખેડૂતોને આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોના ખાતામાં ચાર ચાર મહિનાના અંતરે બે હજાર રૂપિયા મોકલવામાં આવે છે.

ખેડૂતો આ યોજના હેઠળ 2000 એમ કરીને 6 હજાર રૂપિયાની રકમની સહાય ચુકવવામાં આવે છે. અત્યાર સુધી ચાર મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં 11 વખત ધનરાશિ મોકલવામાં આવી છે.

હવે ફરીથી 12 મો હપ્તો નજીક આવી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં કોઈપણ તારીખે ખેડૂતોના ખાતામાં ફરીથી બે હજાર રૂપિયા જમા થઈ શકે છે. હપ્તો મેળવવા માટે ખેડૂતોને e-KYC ની પ્રક્રિયા પૂરી કરવી જરૂરી છે.

આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સરકારે છેલ્લી તારીખ 31 જુલાઈ નક્કી કરી છે. જો કોઈ પણ ખેડૂતને e-KYC નથી, તો કરાવી લેવું જરૂરી છે નહીંતર આ હપ્તો ખેડૂતોના ખાતામાં નહીં આવે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *