ખેડૂતો માટે ખુશીના સમાચાર / કેન્દ્ર સરકાર ખેડૂતોને આપી રહી છે 15 લાખ રૂપિયા, ફટાફટ કરી લ્યો આ એક કામ

કેન્દ્ર સરકાર ખેડૂતોને દરેક રીતે મદદ પૂરી પાડવાનો પ્રયાસ કરી રહી છે. તેમની આવક બમણી કરવા માટે આર્થિક મદદ પૂરી પાડવાની સુધી સરકાર વિચારણા કરી રહી છે. બીજી તરફ ખેડૂતોને નવા વર્ષ કૃષિ વ્યવસ્થા શરૂ કરવા પર સરકાર તરફથી 15 લાખ રૂપિયા મળશે. તેવી જાણકારી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી રહી છે.

તમને વધુમાં જણાવી દઈએ કે, સરકારે પીએમ કિસાન સ્કીમ શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને ઉત્પાદન સંગઠન 15 લાખ રૂપિયા આપવામાં આવશે.

જેથી સરકાર તરફથી દેશભરમાં ખેડૂતોને નવા કૃષિ વ્યવસ્થા શરૂ કરવા માટે આર્થિક મદદ આપવામાં આવશે. આ માટે 11 ખેડૂતોને મળે અને એક સંસ્થા કે કંપની બનાવવાની રહેશે.

આનાથી ખેડૂતો માટે કૃષિ સાધન અથવા ખાતર બિયારણ અને દવાઓ ખરીદવાનું પણ વધુ સરળ બનશે. તેવું કેન્દ્ર સરકાર દ્વારા માહિતી આપવામાં આવી હતી.

ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનું પણ મોદી સરકાર વિચારી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા 2000 કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે.

પરંતુ કેન્દ્ર સરકારે વધુ એક ખેડૂતો માટે યોજનાની જાહેરાત કરી. અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને 15 લાખ રૂપિયા કેન્દ્ર સરકાર આપશે

તમારે 11 ખેડૂતોએ મળીને એક સંસ્થા કે કંપની બનાવવાની રહેશે. આનાથી ખેડુતોને સીધો લાભ થતો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ પણ ઘણી યોજના ખેડૂતો માટે બહાર પાડવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *