ખેડૂતો માટે સારા સમાચાર / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કિસાન સહાય યોજના હેઠળ આટલા રૂપિયાની સહાય જાહેર કરશે
ચાલુ વર્ષ પાકમાં નુકસાનના વળતર આપવા માટે સરકાર મદદ કરવા તત્પર છે. આ નિવેદન રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આપ્યુ છે. તેમને કહ્યું કે, ખેડૂતોને નુકસાન અંગે સર્વે કરવામાં આવે છે. અને વડાપ્રધાનના ખેડૂતની આવક ડબલ કરવાના ધ્યેય પર સરકાર કાર્યરત હોવાનું કૃષિ મંત્રીએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ગત વર્ષથી પાક વીમા કરતા તે બંધ કરી મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના હેઠળ અસરગ્રસ્ત સહાય ચૂકવવા માટે ટૂંક સમયમાં સરકાર મોટી જાહેરાત કરશે. તેવું કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, આ મહામારી દરમિયાન ખેડૂત તો અને એ સિવાયના ક્ષેત્રમાં પણ નુકસાન થયું છે.
ત્યારે આવાવા કોંગ્રેસ ક્ષેત્રો અને અલગ ટ્રાન્સપોર્ટ ત્યારે આવા ક્ષેત્રોને આગળ લાવવા માટે આજે ના બોર્ડ દ્વારા સહયોગ મેળો 2.0 નું આયોજન કરવામાં આવ્યું.
1 ઓક્ટોબરથી શરૂ થયેલા આ મેળો 3 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે મેળામાં આવી સ્ટોલ ધારક પણ જોવા મળ્યા કે જેઓ પેઢીથી તેમના ધંધો સાથે જોડાયેલા જોવા મળ્યા.
આવાજ વનિતા ચૌહાણ કે જેવો કોરોના માટે વો ની રોજીરોટી બંધ થઈ ગઈ હતી. જે બાદ આ મેળામાં તેઓએ ભાગ લેતાં તેમને ફરી રોજગારીની તક મળવાની આશા જાગી છે.
જેના કારણે તેઓના નાબાડ નો આભાર માન્યો. તેમજ સ્ટોર ધારકોએ આવા મેળા યોજવા જોઈએ તેવું પણ જણાવ્યું.
કિસાન સંઘે મુખ્યપ્રધાનને પત્ર લખી ખેડૂતોના પ્રશ્નો ઝડપથી ઉકેલ લાવવા માટે માંગ કરી મહુવા તાલુકા પંચાયતની કચેરી જર્જરિત અને સરકારી કર્મચારીઓના વગેરેને લાભ વિશે વાત કરી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!