પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ મેળવનારા ખેડૂતો માટે ખુશ ખબર છે, હવે ખેડૂતોની આર્થિક મદદ માટે અને સુરક્ષિત વૃદ્ધાવસ્થા માટે સરકાર પેન્શન ની સુવિધા પીએમ કિસાન માન ધન યોજના પણ શરૂ કરી છે. તેના અંતર્ગત ખેડૂતોને 3000 રૂપિયા સુધીનું પેન્શન મળશે.
પીએમ કિસાન માન ધન યોજના હેઠળ ખેડૂતોને 60 વર્ષ પછી પેન્શન આપવામાં આવશે. મહત્વની વાત એ છે કે, પીએમ કિસાન માં ખાતાધારક છો, તો તમારે કોઈ ડોક્યુમેન્ટ ની જરૂર નહિ પડે. તમારું સીધું રજીસ્ટ્રેશન પીએમ કિસાન માનધન યોજના માં પણ કરવામાં આવશે. આ યોજનાની ઘણી ઉમદા ફીચર્સને બેનેફિટ પણ છે.
પીએમ કિસાન માન ધન સ્કીમની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર આ યોજના અંતર્ગત 60 વર્ષની ઉંમર બાદ પેન્શન ની જોગવાઈ છે એટલે કે, સરકારે ખેડૂતોના ગઢપણ એ સુરક્ષિત બનાવવા માટે શરૂઆત કરવી છે.
આ સ્કીમમાંવ 18 વર્ષથી 40 વર્ષ સુધીના કોઇપણ ખેડૂત રોકાણ કરી શકે છે. તેના અંતર્ગત ખેડૂતોને 3000 રૂપિયા માસિક પેન્શન મળે છે, તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ માં આધારકાર્ડ, ઓળખકાર્ડ ઉંમર નું પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર ખેતર નો લેન્ડ રેકોર્ડ, બેન્ક એકાઉન્ટ, પાસબુક, મોબાઈલ નંબર પાસપોર્ટ સાઈઝનો ફોટો જરૂરી રહેશે.
આ યોજનામાં રેજીસ્ટેશન ખેડૂતને અનુસાર માનસિક રોકાણ પર 60 વર્ષની ઉંમર પછી ઓછામાં ઓછું 3 હજાર રૂપિયા અથવા વાર્ષિક 36 હજાર રૂપિયાનું પેન્શન મળશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!