ખેડૂતો માટે ખુશખબર / દિવાળી પર મોદી સરકાર આપી શકે છે, આ મોટી ભેટ, જાણો.
2022માં દેશના ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેથી ચૂંટણીઓ યોજાય તે પહેલા મોદી સરકાર ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. એવી માહિતી સામે આવી છે કે, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને બે ગણી રકમ સરકાર દ્વારા આપવામાં આવશે. જેથી ખેડૂતોને હવે 6 હજારને બદલે 12 હજાર રૂપિયા મળશે. ખેડૂતોને હપ્તામાં 2000 કરીને વર્ષ સરકાર દ્વારા 6000 રૂપિયામાં આવે છે.
કેન્દ્રીય કૃષિમંત્રી પ્રતાપસિંહ અને નાણા મંત્રી નિર્મલા સીતારમણ વચ્ચે થોડા દિવસ પહેલા બેઠક કરી હતી. જે બેઠકમાં ખેડૂતોને બમણી રકમ આપવાની વાત કરવામાં આવી હતી.
જોકે હાલ આ મુદ્દે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકાર દ્વારા દર ચાર મહિને બે હજાર રૂપિયા ખેડૂતોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા.
સરકારની આ યોજનાનો લાભ ખેડૂતો સુધી એટલે કે કોમન સર્વિસ સેન્ટર ના માધ્યમ થી લઇ શકે છે, અને તેમાં તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ખેડૂતો pmkishan.gov.in ની વેબસાઈટ પર જઈને તમે નામ છે.
જ્યાં તમને લાભાર્થી ઓનુ લીસ્ટ જોવા મળશે. તેમાં પોતાનું નામ શોધીને તમારા હપ્તાનું સ્ટેટસ તમે જાણી શકશો.
કે ઘણી વખત ખાતામાં રૂપિયા આવતા મોડું થતું હોય છે. ત્યારે આવા સમયે ખેડૂતો જીલ્લા કૃષી ઓફિસનો સંપર્ક પણ લઈ શકે છે. વેબસાઇટ પર પહોંચ્યા બાદ જમણી બાજુએ ફોર્મ કોર્નર પર ક્લિક કરો પછી બેનેફિટ સ્ટેટસ ઓપ્શન પસંદ કરો,
એક નવું પેજ ખુલશે. જેમાં તમારો મોબાઈલ નંબર, આધાર નંબર અને જાણકારી મળશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!