સમાચાર

ખેડૂતો માટે ખુશીના સમાચાર : કેન્દ્ર સરકાર દ્વારા ખાતામાં આવતીકાલથી આવવાના શરૂ થઈ જશે આટલા રૂપિયા, જાણો.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી દેશના ખેડૂતોને દર વર્ષે ૬ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ખેડૂતના ખાતામાં હવે નવમી તો આવતીકાલે એટલે કે ઓગસ્ટ 2021 થી આવવાનું શરૂ થઈ જશે.

જો તમે કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આ નવ મો હપ્તો આવવાનો છે. આ કિસાન સન્માન નિધિ સ્કીમનો લાભ હવે એ જ ખેડૂતને મળશે તેમના નામ પર ખેતર છે.

જે અંતર્ગત દર વર્ષે પહેલા હપ્તો 1 એપ્રિલ થી લઈને 31 જુલાઈ, અને બીજો હપ્તો 1 ઓગસ્ટથી લઈને 30 નવેમ્બર અને બીજો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ વચ્ચે આવે છે.

આ યોજના 2021માં શરૂ થયેલી હતી આ યોજનાના ભૂતકાળમાં કેટલાક ખામીઓ મળી આવી હતી જેથી સરકાર સુધારા-વધારા કરી રહી છે આ યોજના પારદર્શિતા લેવામાટે સરકારના પગલાં ભર્યા છે જે ખેડૂત કિસાન સન્માન નિધિ યોજના નવી નોંધણી કરાવે છે.

તેઓ હવે અરજીપત્રક તેમને જમીન પ્લોટ નંબર નો ઉલ્લેખ કરવો પડશે નવા નિયમ યોજના સાથે જોડાયેલા જુના ની આયોજના ની નોંધણી કરવામાં એકદમ સરળ છે. આ કિસાન સન્માન નિધિ નો 9 મો હપ્તો આવતીકાલથી ખાતામાં પડવાનો શરૂ થઈ જશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *