ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર, અંબાલાલ પટેલ વરસાદને લઈને કરી મોટી આગાહી

હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી વરસાદ લંબાય પરંતુ ચોમાસુ સારુ રહેશે દક્ષિણ ગુજરાતના વરસાદી સિસ્ટમ છે અંબાલાલ પટેલ લે કહ્યું.

રોમન નિષ્ણાંત અંબાલાલ પટેલ ને કહ્યું કે ૨૪થી ૨૬ જુલાઇ દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. સાથે જ તેમણે એવું પણ અનુમાન વ્યક્ત કર્યું કે દક્ષિણ ગુજરાતની વરસાદી સિસ્ટમ ફંટાય છે. અંબાલાલ પટેલે કહ્યું કે વરસાદી સિસ્ટમ સક્રિય થયા બાદ દરિયા માં અને ઓમાન તરફ જઈ રહ્યા છે માટે હવે ઓગસ્ટ શરૂઆતમાં સાર્વત્રિક વરસાદ થાઇ છે.

સાથે જ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. તો ખેડૂત માટે સારા સમાચાર છે. કે વરસાદ પડે લંબાઈ હોય પરંતુ ચાલુ વર્ષ ચોમાસુ સારુ રહેશે.

ગુજરાતમાં વધી શકે છે વરસાદ નો જોર

લો પ્રેસર સર્જાવાને લીધે ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ શક્યતાઓ જોવા મળી રહી છે સાથે જ સમગ્ર રાજ્યમાં વરસાદ ખાબકી શકે છે. આવતી કાલથી રાજ્યમાં ફરી ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ શકે છે અને આગામી દિવસોમાં વરસાદ નો જોરવધી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી ૨૬મી જુલાઈ સુધી રાજ્યમાં ધીમીધારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં વરસાદની શક્યતા આ શહેરમાં જોવા મળશે.

અમદાવાદ, ગાંધીનગર,વડોદરા, રાજકોટ સહિતના મોટાભાગના વિસ્તારમાં ધીમીધારે વરસાદ જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ દરિયાકિનારા સુધી સિસ્ટમ સક્રિય બનતા અતિથી ભારે હતી વરસાદ પડવાની શક્યતા જોવા મળે છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે અમદાવાદ સહિત નવસારી, વલસાડ અને ડાંગ માં વરસાદ જોવા મળશે. રવિવાર દરમિયાન સુરત,નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, આણંદ, છોટાઉદયપુર, સાબરકાંઠા, ડાંગ, નર્મદા, રાજકોટ, અમરેલી, તાપી, ભાવનગર માં ભારે વરસાદ પડી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *