સમાચાર

રાશન કાર્ડ ધારકો માટે આવ્યા મોટા ખુશી ના સમાચાર, નવો નિયમ લાગુ થતા હવેથી મફત…

મોદી સરકારે રાશનકાર્ડ ધારકો માટે એક મહત્વની યોજના શરૂ કરાય છે. જેનાથી ગરીબોને આર્થિક રીતે ફાયદો થશે સરકાર દ્વારા વન નેશન વન રાશનકાર્ડની યોજના લાગુ કરવામાં આવી છે. સરકાર લાંબા સમયથી આ યોજના પર કામ કરી રહી હતી જેને લાગુ કરવામાં આવી છે. સરકારે ઓનલાઇન ઇલેક્ટ્રીક પોઈન્ટ ઓફ સેલ ડિવાઇઝને ફરજિયાત બનાવવાનો નિર્ણય કર્યો છે. મોદી સરકારના નિર્ણયથી માસ્ટર સ્ટોક બનાવવામાં આવી રહ્યો છે.

મોદી સરકાર મફત રાશન યોજના એક વર્ષ માટે લંબાવી છે. તે જ રીતે સમગ્ર દેશમાં વનરાશન કાર્ડ લાગુ કરવામાં આવ્યું છે. આ પછી તમામ રાશનની દુકાનો પર ઓનલાઇન ઇલેક્ટ્રીક પોઈન્ટ ઓફ સેલ ડિવાઇસ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ખાસ સુરક્ષા કાયદામાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભાર્થીઓને રાશનનું યોગ્ય જથ્થો મળવો જરૂરી છે. આ માટે કેન્દ્ર સરકારે રાજ્યની દુકાનો પર ઇલેક્ટ્રોનિક સેલ સાથે ઇલેક્ટ્રોનિક પોઇન્ટ ઓફ સેલ ડિવાઇસ ની લીંક કરવા માટે ખાસ સુરક્ષા કાયદામાં સુધારો કર્યો છે. આ નિયમ લાગુ થયા બાદ કોઈપણ રીતે માપણી માં ઘેર રેતી થવાની શક્યતા ઘટી ગઈ છે.

જાહેર વિતરણ વ્યવસ્થા ને લાભાર્થીઓને કોઈપણ સંજોગોમાં ઓછું રાશન ન મળે તેની ખાતરી કરવા માટે રાશન ડીલરોને હાઇબ્રોડ મોડલ ઓફ સેલ મશીન આપવામાં આવ્યા છે. આ મશીનો ઓફલાઈન તેમજ ઓનલાઈન મોડ પર કામ કરે છે. લાભાર્થીઓ તેના ડિજિટલ રાશનકાર્ડનો ઉપયોગ કરીને દેશની કોઈ પણ વ્યાજબી કિંમતની દુકાનમાંથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ અનાજ લઈ શકશે.

સરકાર મફત રાશન યોજના એક વર્ષ માટે લંબાવી છે. રાશનકાર્ડની યોજના લાગુ કરવામાં આવી છે. આ મશીનો ઓફલાઈન તેમજ ઓનલાઈન મોડ પર કામ કરે છે.  સરકાર લાંબા સમયથી આ યોજના પર કામ કરી રહી હતી, સરકારના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભાર્થીઓને રાશનનું યોગ્ય જથ્થો મળવો જરૂરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *