Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ખેલૈયાઓ માટે આવ્યા સારા સમાચાર, હવામાન વિભાગે નવરાત્રીમાં વરસાદ નહીવત રહેવાને લઈને કરી મોટી આગાહી - GUJJUFAN

ખેલૈયાઓ માટે આવ્યા સારા સમાચાર, હવામાન વિભાગે નવરાત્રીમાં વરસાદ નહીવત રહેવાને લઈને કરી મોટી આગાહી

આ વર્ષે ચોમાસુ મન મૂકીને વરસ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર વચ્ચે નદી નાણા ઓર્થો થયા છે. ત્યારે ખેડૂતો માં પણ ખુશીને જોવા મળી રહી છે. ભાદરવામાં ભરપૂર વરસાદ ખાબકીઓ છે. ત્યારે નવરાત્રીમાં વરસાદ નહીં એવા ને લઈને આવવામાં વિભાગે મોટી આગાહી કરી છે. આ પહેલા હવામાન વિભાગે જણાવ્યું હતું કે, નવરાત્રીમાં પણ વરસાદ રહેશે. જ્યારે ફરી એકવાર નવરાત્રીમાં વરસાદ નહીં વત રહેવાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.

પરંતુ ખેલૈયાઓ માટે મોટા ખુશી ના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર નવરાત્રીમાં વરસાદ નહીં જોવા મળે રાજ્યમાં ચોમાસું અંતિમ તબક્કામાં છે. બે દિવસ બાદ કચ્છમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા દેખાઈ રહી છે.

નવરાત્રીમાં વરસાદની શક્યતા નહીવત રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ સામાન્ય વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં પણ સારા એવા વરસાદને લઈને હવામાં વિભાગે આગાહી કરી છે.

સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. નિષ્ણાતો દ્વારા પણ આગાહી આપવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં બે દિવસ વરસાદ રહેશે.

રાજ્યમાં 22 અને 23 સપ્ટેમ્બરના રોજ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ રહેશે. ત્યારે માત્ર નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

છેલ્લા બે કલાકમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે, અને જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદના પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *