તમારા કામનું / મોટા ખુશીના સમાચાર, કેન્દ્ર સરકારે પેન્શનમાં કર્યો મોટો વધારો..

કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પેંશન માં જઈ શકે છે મોટો વધારો સુપ્રીમ કોર્ટે આપી શકે છે. મોટો ચુકાદો 300 ટકા જેટલું ટેન્શન વર્ષે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ માં યોગદાન આપતા લાખો કર્મચારીઓના પેન્શન વધારો થઈ શકે છે. ત્યાં સુધી પેન્શન ની ગણતરી માટે મૂળ પગાર નક્કી કરવામાં આવે છે.

જે લઘુતમ માસિક પગાર 15 હજાર છે ટેન્શન માં 1000 સુધીનો વધારો કરવામાં આવશે. વાસ્તવમાં જો કોઈ કર્મચારી ના મૂળ પગાર 15 હજાર રૂપિયા થી વધુ હોય તો તે પેન્શન ગણતરી માત્ર પંદર હજાર રૂપિયામાં જ થાય છે.

જો આ અવરોધ દૂર થશે તો પેન્શન નક્કી કરવાનું ગણિત પણ બદલાઈ જશે. એટલે કે કોઈ વ્યક્તિનો મૂળાંક પણ બદલાઈ જશે.

જો કોઈ વ્યક્તિનું મૂળ પગાર 20,000 રૂપિયા હોય તો તેના આધારે પેન્શન ની ગણતરી કરવામાં આવે છે. તો લઘુત્તમ પેંશન લગભગ એક હજાર રૂપિયાનો વધારો થશે તે 8571 રૂપિયા સુધી પહોંચી જશે.

જો તમારો મૂળ પગાર 15 હજારથી વધુ હોય તો પગાર પંચની પીએફ 15000 જ ગણવામાં આવશે એટલે કે જો કર્મચારીનો પગાર 40,000 રૂપિયા છે.

તો તેના પેન્શન ની ગણતરી માત્ર 40 હજાર પર કરવા માંગે છે તો તે કરી શકશે નહીં કારણ કે વર્તમાન કાયદા માટેની મંજૂરી નથી. જો સુપ્રીમ કોર્ટ પગારની આ મર્યાદા હટાવી દે તો કર્મચારીઓને અને ઘણું બધું પેન્શન મળશે.

કર્મચારી પેન્શન સંશોધન યોજના અને કેન્દ્ર સરકાર 1 સપ્ટેમ્બર 2014ના એક અધિકૃત ના દ્વારા લાગુ કરી હતી. તેનો ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તેના પર સુપ્રીમ કોર્ટે એક SLP દાખલ કરી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *