Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ખુશખબર / હવે ખેડૂતોને 6000 ની સાથે દર વર્ષે મળશે 36000 રૂપિયા ! કરો ફટાફટ આ કામ - GUJJUFAN

ખુશખબર / હવે ખેડૂતોને 6000 ની સાથે દર વર્ષે મળશે 36000 રૂપિયા ! કરો ફટાફટ આ કામ

પીએમ કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા મળી શકે છે અને આ માટે તેમને કોઈ ડોક્યુમેન્ટ આપવાના રહેશે નહીં. પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી ખેડૂતોને બે હજાર ના ત્રણ હપ્તા એટલે કે છ હજાર રૂપિયા વાર્ષિક મળે છે.

પરંતુ હવે આ સ્કીમ હેઠળ વાર્ષિક 36 હજાર રૂપિયા મેળવી શકો છો. પીએમ કિસાન માન ધન યોજના હેઠળ ખેડૂતોને દર મહિને પેન્શન આપવામાં આવે છે.

આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા પેન્શન આપવામાં આવે છે. એટલે કે પ્રતિ 36 હજાર રૂપિયા વાસ્તવમાં મોદી સરકાર ખેડૂતોને આર્થિક મદદ માટે આપે છે.

અમે તમને જણાવીએ કે આ યોજનામાં થોડી રકમ જમા કરીને તમે કેવી રીતે ગેરંટી પેન્શન મેળવી શકો છો. કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી આ યોજનાનો લાભ લેવા માટે તમારે કેટલાક ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.

આધારકાર્ડ બેંક ખાતાની વિગતો વગેરે પરંતુ જો તમે પીએમ કિસાન નો લાભ લઈ રહ્યા છો. તો તમારે આ માટે કોઈ વધારાના ડોક્યુમેન્ટ જમા કરાવવાની જરૂર નથી.

18 વર્ષથી 40 વર્ષની વચ્ચેના ખેડૂતો આ યોજનામાં રોકાણ કરી શકે છે. આ માટે ખેતીલાયક જમીન વધુમાં વધુ 2 હેકટર સુધીની હોવી જોઈએ.

ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધીના ખેડૂતોની ઉંમર આધારે માસિક 55 થી 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. અઢાર વર્ષની ઉંમરે જોડનાર ખેડૂતોને 55 રૂપિયાનું માસિક યોગદાન ચૂકવવું પડશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *