ખુશીના સમાચાર / આ તારીખ સુધી ટ્રાફિક પોલીસ નહીં ફાડી શકે મેમો..

લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ એસિડિટીમાં બે મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હી સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ છે હવે 31 મે 2022 સુધી માન્ય રહેશે. જેથી લર્નિંગ લાયસન્સ હવે 31 મે 2020 સુધી માન્ય રહેશે. દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ વહેલો તે આ નિર્ણય અંગેની માહિતી આપતાં જણાવ્યું છે કે, લોકો માટે લાયસન્સ રીન્યુ કરાવવું એ છેલ્લી તક છે.

તમને જણાવી દઇએ કે, આ પહેલા વર્ષે જાન્યુઆરીમાં દિલ્હી સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ વેલીડીટી 31 માર્ચ સુધી લંબાવી હતી. દિલ્હી સરકારે આ મહામારી ને કારણે આ એક મોટો નિર્ણય લીધો છે.

કૈલાશ ગયેલું છે ટ્વિટ કરીને આ એક જાણકારી આપી છે. જે લર્નિંગ લાઇસન્સ વેલીડીટી ની માન્યતા 31 માર્ચ 2022 સુધી સમાપ્ત થઈ રહી છે. જેના માટે બે મહિના લંબાવવામાં આવ્યા છે.

હવે તે 31મી 2022 સુધી લંબાવવામાં આવી રહી છે. દિલ્હી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા દેશમાં કહેવામાં આવ્યું છે કે, ડ્રાઇવિંગ લાઇસન્સ ની માન્યતા સમય-સમય પર વધારવામાં આવી છે.

આધારકાર્ડને લાયસન્સના રીતે લીંક કરો તમે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ અને આધાર સાથે લિંક કરી શકો છો.આ માટે તમારે રાજ્યના રોડ ટ્રાનસપોર્ટ વિભાગની વેબસાઈટ પર જવું પડશે.

ત્યાં લિંક આધાર પર ક્લિક કરો ક્રોપ ડાઉન મેનુમાં જઇને ડ્રાઇવિંગ લાઇસન્સ નો વિકલ્પ પસંદ કરો. અહીં ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર એન્ટર કરો અને ગેટ ડીટેઈલ્સ વિકલ્પ પર ક્લિક કરો.

હવે બહાર અંકના આધાર નંબર દાખલ કરો, ત્યારબાદ મોબાઈલ નંબર પણ દાખલ કરો જો કે એ બાબતને ધ્યાનમાં રાખજો કે તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જોઈએ.

પ્રક્રિયાને પૂર્ણ કરવા સબમિટ બટન પર ક્લિક કરો તમને મોબાઈલ નંબર પર એક OTP મળશે. હવે ફોન મા ઓટીપી સેન્ટર કરો જેના આધારે અને ડ્રાઇવિંગ લાઇસન્સ લિંક કરવાનું કામ પણ પૂર્ણ થઈ જશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *