પોસ્ટ ઓફિસ ની આ સ્કીમમાં રોકાણ કરવાની સારી તક, ગેરંટી સાથે પૈસા થશે ડબલ

જો તમે રોકાણ કરવા માગતા હો તો પોસ્ટ ઓફિસ ની આ સ્ક્રીમ તમારા માટે ફાયદાકારક છે. આ સ્ક્રીમમાં તમે 100 રૂપિયા નો રોકાણ કરી શકો છો 26 લાખ રૂપિયા સુધીનું રિટર્ન મેળવી શકો છો 100 રૂપિયાનું રોકાણ કરી તમે આ સ્કીમમાં શરૂઆત કરી શકો છો. આ યોજનામાં તમે 100 રૂપિયાનું રોકાણ કરો છો. અને મહત્તમ કેટલા રૂપિયાનો રોકાણ કરો છો તેની કોઈ લિમિટ નક્કી કરવામાં આવી નથી.

રીપેરીંગ ડિપોઝિટ સ્કીમ માં તમે તમારી સુવિધા મુજબ એક વર્ષ, બે વર્ષ અથવા તેનાથી વધુ સમય માટે પણ રોકાણ કરી શકો છો. આ યોજના પોસ્ટ ઓફિસ દર ત્રણ મહિને વ્યાજ પણ આપે છે. પોસ્ટ ઓફિસની આ યોજનામાં 18 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ પોતાનું ખાતું ખોલાવી શકે છે. માતા અથવા પિતા પોતાના સગીર બાળકોનું ખાતું ખોલાવી શકે છે.

પોસ્ટ ઓફિસની આ સ્કીમ પરથી તમને લોન પણ મળે છે. લોન લેવા માટે તમારે તમારી પોસ્ટ ઓફિસ બ્રાન્ચમાં સંપર્ક કરવાનો રહેશે. આ લોન ને તમે 12 હપ્તામાં જમા પણ કરી શકો છો. તમારા ખાતા જેટલા પૈસા જમા થાય છે. તેના 50% રકમ તમે લોન તરીકે લઈ શકો છો. રીપેરીંગ ડિપોઝિટ યોજનામાં જો તમે દર મહિને 16000 રૂપિયાનું રોકાણ કરી શકો છો.

તો તમને દસ વર્ષ બાદ 26 લાખ રૂપિયા થી વધુ રકમ મળશે ઉદાહરણ તરીકે જો તમે દર મહિને 26,000 રૂપિયા જમા કરો છો તો તમને એક વર્ષમાં તેમાં 1,92,000 જમા કરી શકશો અને આ રીતે તમે 10 વર્ષ સુધી આ યોજનામાં રોકાણ કરવું પડશે આ રીતે તમે 19, 20,000 રૂપિયા રોકાણ તરીકે જમા કરી શકશો.

ત્યારબાદ યોજના પાક્યા બાદ તમને રિટર્ન તરીકે 6,82,582 રૂપિયા મળશે. આ રીતે તમને દસ વર્ષ બાદ કુલ 26,02,582 રૂપિયા મળશે. જો તમે નાના રોકાણ થી શરૂ કરશો તો તમને તે પ્રમાણે પૈસા મળશે. જો તમે રોકાણ કરવા માંગો છો. તો તમારા માટે આ યોજના ફાયદા કારક છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *