Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં સરકારે કર્યો વધારો, જાણો 1 લિટર પેટ્રોલ ડીઝલના નવા ભાવ - GUJJUFAN

પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં સરકારે કર્યો વધારો, જાણો 1 લિટર પેટ્રોલ ડીઝલના નવા ભાવ

કેન્દ્ર સરકારે ATF અને પેટ્રોલ ડીઝલના એક્સપર્ટ પર એક્સાઇઝ ડ્યુટી વધારવા નું નિર્ણય કર્યો છે. પેટ્રોલ પર 6 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટર જેટલો એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. ત્યાં જ ATF એક્સપર્ટ પર 6 રૂપિયા પ્રતિ લીટર સેન્ટ્રલ એક્સપર્ટ એક્સાઇઝ ડ્યુટી વધારી છે. સરકારે પેટ્રોલ અને ATF ના એક્સપર્ટ પર 6 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યુટી વધારો કર્યો છે.

ત્યાં જ ડીઝલના એક્સપર્ટ પર 13 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી લગાવવામાં આવી છે. સરકારે પેટ્રોલ અને ATF ના એક્સપર્ટ પર છ રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યુટીનો વધારો કર્યો છે. ત્યાં

જ ડીઝલ એક્સપર્ટ પર 13 રૂપિયાનો વધારો કર્યો છે. સરકારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ ની કિંમત વધ્યા બાદ ઓઇલ પ્રોડ્યુસર થનાર અતિરેક્ત ફાયદા પર રોગ લગાવવા માટે ડોમેસ્ટિક લેવલ પર પુનઃ ઉત્પાદિત કાચા તેલ પર 23,250 પ્રતિ ટનનો ટેક્સ લગાવવાનો મોટો નિર્ણય કર્યો છે.

જોકે સામાન્ય માણસ પર આ એક્સાઇઝ ડ્યુટી ની સીધી કોઈ જ અસર નહીં થાય. પણ આખા દેશમાં સંકટ ન થાય તે માટે સરકારે આ પગલું ઉઠાવ્યું છે. આ ઓઇલ કંપનીઓએ ડોમેસ્ટિક લેવલ પર કાચું તેલ ઇનપુટ કરી તેને રિફાઇન કરી વિદેશ બજારમાં એક્સપર્ટ કરી રહી હતી,

જેને કારણે રિફાઈન ઓઇલનું એક્સપર્ટ ઘણા પ્રમાણમાં વધી ગયું હતું. એ ઘટાડવા માટે દેશને તેલની સંકટથી બચાવવા માટે સરકારે આ પગલું ભર્યું છે. પેટ્રોલ ડીઝલના એક્સપોર્ટ પર એક્સાઇઝ ડ્યુટી વધારવા પર સામાન્ય માણસના ખિસ્સા પર કોઈ અસર નહીં પડે,

પણ વધુ પડતા એક્સપર્ટ પર રોક જરૂર લાગશે. જો કે આ બધું પડતા એક્સપોર્ટને કારણે દેશના અનેક જિલ્લામાં તેલ સંકટ જોવા મળ્યું હતું, પણ હવે એક્સપોર્ટ મોંઘુ થવા પર આ સંકટને રોકી શકાય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *