પાટીદાર સમાજમાં ભારે ચર્ચા, નરેશ પટેલ નવા મુખ્યમંત્રીની અભિનંદન આપવાનું..

ભારતીય જનતા પાર્ટીએ ઉપેન્દ્ર પટેલ ને ભારતના નવા મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા છે. અગાઉ પાટીદારને મુખ્યમંત્રી બનાવવાની એકથી વધુ વખત ખોડલધામ ના માધ્યમથી માંગણી કરી ચૂકેલા ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલે ભારતીય જનતા પાર્ટીનો આભાર માનવાનું કે નવા મુખ્યમંત્રી ને અભિનંદન આપવાનું કેમ ચૂકી ગયા ?

શું નવા મુખ્યમંત્રી કડવા પટેલ સમાજ ના છે તેથી ? એવો પ્રશ્ન વિછીયા તાલુકાના આગેવાનને નરેશભાઇ પટેલને પાટીદાર સમાજમાં ભારે ચર્ચા જગાવી છે.

વિછીયા તાલુકાના કડવા પાટીદાર યુવાન સી કે પટેલ દ્વારા નરેશભાઇ પટેલને સંબોધીને પત્રમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં ખોડલધામ કાગવડ મંદિર એ લેવા અને કડવા પાટીદાર ની મીટિંગમાં બંને સમાજનો એક વર્ગ હતો કે, ગુજરાતમાં પાટીદાર સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ.

તેવી ખોડલધામ મંદિરના ચેરમેન નરેશ પટેલ અને પાટીદાર સમાજના આગેવાનો મા ખોડીયાર ને પ્રાર્થના કરતા તે પ્રાર્થના પાટીદાર સમાજને ફરતા

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ તેમની માંગણી ઉપર ધ્યાન આપીને પાટીદાર સમાજમાંથી ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલને ભારતીય જનતા પાર્ટી ના નવા મુખ્યમંત્રી ની નિમણુંક કરી છે.

તે સમયે પાટીદાર સમાજના આગેવાન નરેશભાઇ પટેલે નવા મુખ્યમંત્રીની અભિનંદન સાથે આશીર્વાદ આપવા બે દિવસ શું કારણ વિચારવાનો સમય મંગાવવામાં આવેલ છે ?

વિછીયા તાલુકાના યુવા આગેવાન સી.કે.પટેલના નિવેદનથી આગામી દિવસોમાં ભારે વિવાદ ઊભા થશે અને તેમના આ નિવેદન પાટીદાર સમાજ માટે ભારે ચર્ચા જગાવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *