રેશનકાર્ડ ધારકો માટે આવ્યા મોટા ખુશી ના સમાચાર, આ મહિને 150 કિલો ચોખા બિલકુલ મફતમાં મળશે..! સરકારે કરી જાહેરાત

રાશનકાર્ડ ધારકો માટે આવ્યા મોટા ખુશીના સમાચાર રાશનકાર્ડ યોજના ના લાભ ઉઠાવો છો. તો તમારા માટે આ સારા સમાચાર છે. નવેમ્બર મહિનામાં રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખરેખર છત્તીસગઢના રાજ્યમાં લોકોને ચોખા મળશે નવેમ્બર મહિનામાં રાજ્યમાં બીપીએલ પરિવારના 45 કિલોથી 135 કિલો સુધી ચોખા મળશે. આ ઉપરાંત પ્રાથમિકતા ધરાવતા રાશનકાર્ડ ધારકોને 15 કિલો થી 150 કિલો ચોખા મળશે.

આ ચોખા રાશનકાર્ડ ધારકોને મફત આપવામાં આવશે ઓક્ટોબર મહિના સુધી બીપીએલ પરિવારને એક રૂપિયામાં અને એપીએલ પરિવારના 10 રૂપિયામાં પ્રતિ કિલો ના ભાવે ચોખા ખરીદવા પડશે. પ્રાથમિકતા ધરાવતા રાશનકાર્ડ ધારકોને 15 કિલો થી 150 કિલો ચોખા મળશે.

તેમને જણાવી દઈએ કે, છત્તીસગઢમાં લોકડાઉન દરમિયાન એક પરિવારને વધુમાં વધુ 85 કિલો ચોખા આપવામાં આવ્યા હતા. કેન્દ્ર દ્વારા દેશના લોકોને ડિસેમ્બર સુધી વધારાના ચોખા મફતમાં આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

રાશનકાર્ડ ધારકોના પ્રાથમિકતા કાર્ડ પર સરકારને કવોટ માંથી વેચવામાં આવતા ચોખામાં પરિવારના સભ્યોને આધારે 15 થી 150 કિલો ચોખા મળશે. બે મહિનાના વધારા ના ચોખા અને આ મહિનાના ચોખા એક જ વાર વેચવાને કારણે ચોખાનો જથ્થો વધારે થયો છે.

ડિસેમ્બરમાં પણ કેન્દ્ર સરકારે રાજ્ય દ્વારા ચોખાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે મળતી માહિતી અનુસાર રાશનકાર્ડ ધારકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકો માટે ચોખા બિલકુલ મફત મળશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *