રેશનકાર્ડ ધારકો માટે આવ્યા મોટા ખુશીના સમાચાર, મોદી સરકારે લીધા મોટા નિર્ણયો, હવે થશે બમણો લાભ

મોદી સરકારે મધ્યમ અને ગરીબ વર્ગ ઓ માટે કરી મોટી જાહેરાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સાંજે કેબિનેટની મહત્વ પૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠક સાંજે 4:30 કલાકે બોલાવવામાં આવી હતી. સામાન્ય રીતે આવી બેઠક બુધવારે યોજાતી હોય છે. પરંતુ શનિવારે આ બેઠક કયા હેતુ થી બોલાવવામાં આવી હતી. તેના પર સૌની નજર છે.

આ બેઠકમાં મુખ્ય મુદ્દો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત આગામી દિવસોમાં 6 મહિના સુધી દેશવાસીઓને મફત રાસન આપવામાં આવશે. તેવી જાહેરાત કરવામાં આવી હતી અને આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

આ યોજના મોદી સરકારે લોકડાઉન ના સમયે અમલમાં લાવી હતી. પરંતુ હવે મોદી સરકારે આ યોજના 6 મહિના લંબા આવશે તેવો નિર્ણય કર્યો છે.

આ કેબિનેટ બેઠકમાં ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત આગામી 6 મહિના સુધી લંબાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને ત્યારે આવા સમયે કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત સરકાર નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત ઓળખાણ માટે 80 કરોડ રાશન કાર્ડ ધારકોને મફત રાસન આપે છે.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ ના ફાયદો આ લોકોને મળતો નથી. જેની પાસે રાશન કાર્ડ નથી. આ યોજના નો લાભ ઉઠાવવા માટે તમારી પાસે રાશન કાર્ડ હોવું ખૂબ જરૂરી છે. જેની સંખ્યા દેશમાં 80 કરોડની આસપાસ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *