મોટી ખુશખબર / હવેથી મળશે તમને બમણો લાભ, કરી લો ફટાફટ આ કામ..

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર સામે આવી રહી છે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. કેન્દ્રના કર્મચારીઓ માટે ખુશખબર સામે આવી છે સરકારે મોંઘવારી ભથ્થામાં છ ટકાનો વધારો કર્યો છે. સરકારના આ નિર્ણયથી પાંચમા અને છઠ્ઠા પગાર પંચ અંતર્ગત શહેરી માતા કર્મચારીઓને લાભ થશે. સરકારે હાલમાં જ સાતમા પગાર પંચ અંતર્ગત ડીએમાં 3 ટકાનો વધારો કર્યો છે.

મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે. કેન્દ્ર ની આ પ્રકારની જાહેરાત બાદ પાંચમા પગાર પંચ અંતર્ગત સેલેરી મેળવનાર કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 368 ટકાથી વધીને 381 ટકા થઇ ગયું છે.

તો વળી છઠ્ઠા પગાર પંચ અંતર્ગત સેલેરી મહેતા કર્મચારીઓને 196 ટકા ની જગ્યાએ 203 ટકા મોંઘવારી ભથ્થુ મળશે. 1 જાન્યુઆરી 2020 નો લાભ મળશે

નાણા મંત્રાલય અંતર્ગત આવતા expenditure ડિપાર્ટમેન્ટ તરફથી તેને લઈને એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. કર્મચારીઓનું વધેલું ડીએ 1-1-2022 થી મળશે.

સાથે જ કર્મચારીઓને ત્રણ મહિનાનું એરીયર્સ પણ આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે, સરકાર હાલમાં જ કર્મચારીઓના ડીએમાં સાત ટકાનો વધારો કર્યો છે. તેની સાથે કર્મચારીઓના ડીએ વધીને કુલ 34 ટકા થઇ ગયા હતા.

કર્મચારીઓને જાન્યુઆરીથી તેનો લાભ લઇ શકાશે તેની સાથે તેમને ત્રણ મહિનાનું એરીયર્સ પણ આપવામાં આવશે, મોંઘવારી બધા વધવાથી કેન્દ્રીય કર્મચારીઓને પણ અન્ય વધી જશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *