ખજૂર ભાઈ ને દિલથી સલામ ! ચાર મહિના પહેલા ગઢડાના આશાબાઈને આપેલું વચન ખજુરભાઈએ પૂરું કર્યું, એવું ઘર બનાવી આપ્યું કે…

Greetings to Khajur Bhai from the heart: આજકાલ સોશિયલ મીડિયા પર આપણે ઘણા એવા વિડીયો જોતા હશું જેને જોઈને આપણને રડવું આવી જાય છે. હાલમાં ખજૂર ભાઈનું આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ખજૂર ભાઈ બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવ્યા છે. ખજૂર ભાઈ એ લોકોને ખૂબ જ મદદ કરી છે. ( Khajur bhai ) ખજૂર ભાઈએ 200 થી પણ વધુ લોકોને મકાન બનાવી આપ્યા છે. તેમને ઘણા બાળકોને હાર્દિક સહાય આપી છે. ઘણા બાળકોને શિક્ષણ માટે પણ મદદરૂપ બન્યા છે.

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલા ગઢડાના ઝાપે વિસ્તારમાં આશાબેન ચેક એવો છેલ્લા સાત વર્ષથી પથારી વર્ષ છે. એવો પડી જવાના કારણે તેમના મટકા તૂટી ગયા હતા. અને પેરાલીસીસ થઈ ગયું હતું તેમની મદદથી નિતેશ જાણી એટલે કે ખજૂર ભાઈ પોતે આવ્યા છે.

આશાબેન ને પોતાના સગા સંબંધીઓ તેમજ વિવિધ સંસ્થાઓ અને અનેક આગેવાનો પાસે મદદ માંગી હતી પરંતુ કોઈ પણ વ્યક્તિ તેમની મદદ કરવા માટે આવ્યા ન હતા ખજૂર ભાઈએ પોતાનું વચન પૂરું કરવા માટે આશાબેન ની એક સુંદર મકાન બનાવી આપ્યું છે.

જે પાકા મકાન બનાવી આપીને વિવિધ રીતે ગૃહ પ્રવેશ કરાવી પર આવ્યો છે આશાબેન ને નવું મકાન મળતા ખૂબ ખુશાલ જોવા મળી રહ્યા છે તેમ જ તેમને ખજૂર ભાઈનો ખૂબ જ આભાર માન્યો છે ખજૂર ભાઈએ નવા ઘણા લોકોની મદદ કરી છે તેથી જ તેમને ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખવામાં આવે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *