Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મગફળી નો ભાવ સીઝનની શરૂઆતમાં પહેલીવાર 11,751 રૂપિયા ને પાર, ભાવ જાણી માર્કેટ યાર્ડમાં ખેડૂતોની પડાપડી - GUJJUFAN

મગફળી નો ભાવ સીઝનની શરૂઆતમાં પહેલીવાર 11,751 રૂપિયા ને પાર, ભાવ જાણી માર્કેટ યાર્ડમાં ખેડૂતોની પડાપડી

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં સીઝનના પ્રથમનો મગફળી ભાવ ઊંચો બોલાતા સમગ્ર જિલ્લામાં ખુશીની લહેર જોવા છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેન કનકસિંહ ઝાલા દ્વારા ખેડૂતોનું ફૂલહાર થી સન્માન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં સિઝનના પ્રથમ મગફળીના  ભાવ 1 મણના 10,258 રૂપિયા મળ્યા હતા જે અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ છે.

સારા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળીના ભાવ પણ ઊંચો બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સીઝનની પહેલી મગફળીનો ભાવ 11,751 સુધી પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ વર્ષે મગફળીના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. મગફળીનું હેક્ટર દીધું વાવેતર જોવા મળી રહ્યું છે. મગફળીના ભાવ સારા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે મગફળીના ભાવ ખૂબ ઊંચા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

મગફળીના ભાવ ઉંચા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળીનો ભાવ 11,751 સુધી પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે મગફળીના ભાવ સારા એવા બોલાઈ રહ્યા છે,

દરેક માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ રેકોર્ડ બેક સપાટી એ જોવા મળી રહ્યા છે. આ વર્ષે વરસાદ પણ સારો એવો થયો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીને લહેર જોવા મળી રહી છે. અને મગફળીના પાકને કોઈ નુકસાની થઈ નથી.

આ વર્ષે કમોસમી માવઠા અને કુદરતી આફતને કારણે ઘણા પાકોને નુકસાન થયું છે.  કેન્દ્ર સરકાર દ્વારા ડાંગર, બાજરી, જુવાર, મકાઇ, તુવેર, મગ, અડદ, મગફળી વગેરેની ખરીદી શરૂ કરવા માટેની જાહેરાત કરી દીધી છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *