મગફળીના ભાવ પહોંચ્યા ઉચ્ચ સપાટીએ, ભાવ જાણી તમે પણ ખુશ થઈ જશો

મગફળીનું વાવેતર શરૂ થઈ ગયું છે. ત્યારે ફરી એકવાર મગફળીના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ જોવા મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીને લહેર જોવા મળી રહી છે. વરસાદ પણ વાવણી લાયક થયો છે. જેના કારણે પાકને કોઈ નુકસાન થયું નથી. જેથી આ વર્ષે ખેડૂતોને આશા છે કે, ભાવ સારો એવો બોલે છે. મગફળીના ભાવ રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયા છે.

અમરેલીના માર્કેટ યાર્ડ મગફળીનો સરેરાશ 2165 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2450 રૂપિયાને પાર પહોંચી ગયો છે. સાવરકુંડલાના માર્કેટ યાર્ડ મગફળી નો ભાવ 2050 રૂપિયાથી ઘટીને મહત્તમ ભાવ 2280 રૂપિયાને પાર પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરેન્દ્રનગરના માર્કેટયાર્ડમાં મગફળી નો ભાવ 2075 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2305 રૂપિયા જોવા મળી રહ્યાં છે. ભાવનગરના માર્કેટયાર્ડમાં સરેરાશ ભાવ 2390 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2425 રૂપિયા જોવા મળી રહ્યો છે.

હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળીનો સરેરાશ 2600 રૂપિયાથી લઈને 2700 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જૂનાગઢના વિસાવદરમાં માર્કેટયાર્ડમાં મગફળી નો ભાવ 2170 રૂપિયાથી લઈને 2290 પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટ ના માર્કેટ યાર્ડમાં મગફળી નો ભાવ 2230 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2505 રૂપિયા જોવા મળ્યો છે. જસદણ માર્કેટ યાર્ડ મગફળી નો ભાવ 2220 રૂપિયાથી લઈને જ 2700 રુપિયા જોવા મળ્યો છે. સુરતના વ્યારા માર્કેટ યાર્ડમાં મગફળીની 2150 રૂપિયાથી લઈને 2350 રૂપિયા જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *