મગફળીના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, પહેલીવાર ભાવ આટલા હજારને પાર

આ વર્ષે મગફળીના ભાવ રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયા છે. અમરેલીના માર્કેટ યાર્ડ મગફળીનો સરેરાશ 3375 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 4750 રૂપિયાને પાર પહોંચી ગયો છે. સાવરકુંડલાના માર્કેટ યાર્ડ મગફળી નો ભાવ 2450 રૂપિયાથી ઘટીને મહત્તમ ભાવ 3080 રૂપિયાને પાર પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના માર્કેટયાર્ડમાં મગફળી નો ભાવ 3275 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 4105 રૂપિયા જોવા મળી રહ્યાં છે.

આ વર્ષે કમોસમી માવઠાને કારણે અનેક પાકોને નુકસાન થયું છે, પરંતુ તેની સામે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાથી ખેડૂતોને ખૂબ સારા એવા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે. જેનાથી ખેડુતોને નુકસાનની ભરપાઈ થઈ ગઈ છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભાવનગરના માર્કેટયાર્ડમાં સરેરાશ ભાવ 2490 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 3525 રૂપિયા જોવા મળી રહ્યો છે. હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળીનો સરેરાશ 2800 રૂપિયાથી લઈને 3900 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

જૂનાગઢના વિસાવદરમાં માર્કેટયાર્ડમાં મગફળી નો ભાવ 2270 રૂપિયાથી લઈને 3090 પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ ના માર્કેટ યાર્ડમાં મગફળી નો ભાવ 2030 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 3505 રૂપિયા જોવા મળ્યો છે.

જસદણ માર્કેટ યાર્ડ મગફળી નો ભાવ 1320 રૂપિયાથી લઈને જ 3400 રુપિયા જોવા મળ્યો છે. સુરતના વ્યારા માર્કેટ યાર્ડમાં મગફળીની 3550 રૂપિયાથી લઈને 4700 રૂપિયા જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *