ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇને આપ્યું નિવેદન, જાણો શું કહ્યું..
મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી શાળાના ઉદ્ઘાટન કર્યું હતું. શાહ કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સ્કૂલ ઓફ લો ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું હતું કે આપણા સૌનું સપનું પીએમ મોદીએ સાકાર કર્યું છે.
ગુજરાતમાં જેટલા બને એટલા ગુના ઓછા થાય તેવા પ્રયાસ કરશે તેમણે વડાપ્રધાન મોદી વિશે વાત કરતા કહ્યું હતું કે મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઇલ ડેવલપમેન્ટના પ્રયાસ કર્યા એટલું જ નહીં.
એજયુકેશન જેવા સેક્ટરમાં પણ ડેવલોપમેન્ટ કર્યા. ત્યારે નવા સમયમાં ટેકનોલોજી સાથે માનવ ભોળા યુનિવર્સિટી પૂરું પાડશે. એફ.એસ.એલ.ની મદદથી પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં મદદ મળશે.
તેમજ આ યુનિવર્સિટી ન્યાયિક પ્રક્રિયા ને ઝડપી બનાવવામાં મદદ કરશે. મુખ્ય મંત્રી અમિત શાહને લઈને પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, અમિત શાહનાં પ્રયાસોથી નેશનલ યુનિવર્સિટીએ વિશ્વના 68 દેશમાં અલગ ઓળખ ઊભી કરી છે.
આ પ્રસંગે જસ્ટિસ એમ.આર.શાહે જણાવ્યું હતું કે સ્કુલ ઓફ લો નો પ્રારંભ એન્ડ એફ.એસ.એલ.ની શોભામાં વધુ એક પીછું ઉમેરાયું છે. વડાપ્રધાન મોદીની આ વર્ષો પહેલાની કલ્પના હતી.
જે સાર્થક થઇ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કાયદાઓ નો અભ્યાસ અને પડકાર છે. લોકશાહી દેશમાં કાયદાનું શિક્ષણ મહત્વનું છે. ત્યારે તે માંથી બેસ્ટ લોકો આપવાના યુનિવર્સિટી નો પ્રયાસ છે.
એમા શાહે કહ્યું કે, આજના વિદ્યાર્થીઓ આવતીકાલના પ્રોફેસર અને જ હશે. નવા કોર્સ શરૂ થવાથી વિદ્યાર્થીઓને ફાયદો થશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!