ગુજરાત હાઈ કમાન્ડે બોલાવી તાબડતોડ બેઠક, 2 થી 3 દિવસમાં મોટું એલાન થવાની શક્યતા

રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસની બેઠક થઈ છે એક દિવસના અંતરે બેઠક યોજાય છે. પક્ષનું સંગઠન માળખાને ચૂંટણીલક્ષી ચર્ચાનો દોર ચાલી રહ્યો છે. રાહુલ ગાંધી અને ગુજરાત કોંગ્રેસ સંગઠનના બેઠકનો દોર ગુજરાત કોંગ્રેસના સીનિયર નેતા હોય હવે રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા છે. જેમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ નવા સંગઠન અને વિધાનસભાની ચૂંટણી અંગે રાહુલ ગાંધી સાથે ચર્ચા કરી હતી.

તો બીજી તરફ આ બેઠક બાદ પ્રવેશ નવા સંગઠનમાં નવા ચહેરાઓને સ્થાન ની શક્યતા જોવા મળી રહી છે. ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં માળખા અંગે ચર્ચા થઈ રહી છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના હોદ્દેદારોની નિમણૂક નો કમાલ શરૂ થઈ ગયો છે. ગુજરાતના પ્રભારી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે.

જેમાં કોંગ્રેસના સંગઠનના માળખામાં અંગે ચર્ચા થઇ હતી. આ સાથે ચૂંટણી વ્યૂહ રચનાના મુદ્દે પણ રાહુલ ગાંધી સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ બેઠકના દોર બાદ બે થી ત્રણ દિવસની અંદર સંગઠનના માળખાની જાહેરાત થઈ શકે છે. આગામી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

અને પોતાની મજબૂત કરવા માટે બેઠકોનો દોર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસમાં ફરી એકવાર અસર જોવા મળી રહી છે, કોંગ્રેસ પોતાની પાર્ટીને મજબૂત કરવા માટેના પ્રયાસોમાં લાગી ગઈ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *