PM મોદીના જન્મદિવસ પર ગુજરાતને મળશે, આ મોટી ભેટ, જાણો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે ગુજરાતમાં ઉજ્વલા યોજના નો પ્રારંભ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત લગભગ 1 લાખ નાગરિકોને નવા કનેક્શન આપી લાભાન્વિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ઓગસ્ટે પોતાના આયુષ્યના 71 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે, ત્યારે દેશના પ્રધાનમંત્રી ના જન્મદિવસ મહામૂલી ભેટ તરીકે રાજ્યના એક લાખ નાગરિકને ઉજ્વલા યોજના ની ભેટ આપવામાં આવશે.

છેલ્લા કેટલાક સમયથી આ યોજનાના લાભાર્થી થવા માટે એક લાખથી વધુ નાગરિકોએ ફોર્મ ભર્યા છે. રાજ્યની તમામ ગેસ એજન્સી પર નવા કનેક્શન ફાળવવામાં આવશે.

રાજ્યના અને નાગરિક પુરવઠા વિભાગે નવા ગેસ કનેકશન ફાળવણી અંગેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવા કનેક્શન માટે જ્યાં ગેસ એજન્સીઓ નહીં હોય ત્યાં પેટ્રોલ પંપ પરથી નવા સિલિન્ડરની ફાળવણી કરવામાં આવશે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત એકલા ગુજરાતમાં જ બીપીએલ લાભાર્થીઓને બાળકોએ 12.75 લાખ એલપીજી કનેક્શન અપાયા છે.

આ યોજના અંતર્ગત અત્યાર સુધી ત્રણ કરોડ 58 લાખ કનેકશન અપાઇ ચૂક્યા છે, પરંતુ પ્રધાનમંત્રી મોદી ના જન્મ દિવસના વિશેષ પ્રસંગે એક લાખ લાભાર્થીઓને ગેસ કનેક્શન મળશે.

તમને જણાવી દઈએ કે, ઉજ્વલા યોજના કેન્દ્ર સરકાર દ્વારા તમામ આર્થિક રીતે નબળા વર્ગોને નાગરિકોને ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરવા શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત દેશના આઠ ત્રણ કરોડ નાગરિક ને લાભ મળશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *