ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયક દેવાયત ખવડે રાજકોટમાં બનાવ્યો આલિશાન બંગલો, અંદરની સુખ સુવિધા જોઈ તમે પણ કહેશો સ્વર્ગ છે કે શું…

આપણે ગુજરાત રાજ્યમાં પ્રાચીન સમયથી ડાયરા સંગીત પ્રોગ્રામ અને કથા નું ખાસ મહત્વ રહ્યુ છે. જોવામાં આવે તો તેઓ ઘણા સમયથી આવા લોકો વચ્ચે જગ્યા બનાવવા માટે કોશિશ કરતા હોય છે, અને જ્યારે કોઈ જગ્યા પર ડાયરા નો પ્રોગ્રામ હોય ત્યારે લોકો તેને જોવાનું અને આનંદ માણવાનું પસંદ કરતા હોય છે. આપણે દેવાયત ખવડ ને સારી રીતે જાણીએ છીએ સંગીત ડાયરાના ક્ષેત્રમાં ઘણા લોકો કામ કરી રહ્યા છે.

પરંતુ નાની ઉંમરે અને સારું એવું નામ કમાવી રહ્યા હોય તો તે એક વ્યક્તિનું નામ દેવાયતભાઈ ખવડ છે. જો હંમેશા જુસ્સાદાર ભાષણ દ્વારા યુવાનોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે. દેવાયતભાઈ ખવડના પ્રોગ્રામમાં ખૂબ જ ભીડ જોવા મળે છે.

દેવાયત ખવડ એક થી સાત ધોરણ સુધી અભ્યાસ તેમના ગામ દુધઈમાં કર્યો હતો. પરંતુ ત્યારબાદ તેઓ માધ્યમિક અભ્યાસ માટે તેઓના ગામથી થોડીક દૂર સડલા ગામમાં ગયા હતા. પરંતુ તેઓની શરૂઆતથી અભ્યાસમાં કોઈ રસ ન હતો, અને જ્યારે દેવાયતભાઈ નો જન્મ થયો

ત્યારે તેમના પિતા પાસે માત્ર એક વીઘા જમીન હતી. જેમાંથી તેઓના પરિવારનું પોષણ કરતા હતા શરૂઆતથી જ દેવાયતભાઈ કામે લાગી ગયા હતા. તેથી તેમના પરિવારને ઘર ખર્ચમાં ઘણી મદદ થતી હતી. દેવાયતભાઈ હંમેશા કહે છે કે આજે હું જે સ્થાન પર પહોંચી ગયો છું,

તેમાં મારા પિતા એ મને ખૂબ જ સાથ આપ્યો છે. દેવાયતભાઈ ને પહેલા સ્ટેજ પર બોલવામાં ખૂબ જ ડર લાગતો હતો, દેવાયત ખવડ ને સારી રીતે જાણીએ છીએ સંગીત ડાયરાના ક્ષેત્રમાં ઘણા લોકો કામ કરી રહ્યા છે.

અને તેઓને મનમાં થતું હતું કે, આટલા બધા લોકો સામે કઈ રીતે બોલી શકાય પરંતુ ત્યારબાદ તેઓએ લોકો વચ્ચે રહીને બોલવાનો નિર્ણય લીધો અને ધીમે ધીમે તેઓ બોલવા લાગ્યા આજે તમામ ગુજરાતીઓના દિલમાં તેઓએ જગ્યા બનાવી લીધી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *