સમાચાર

ગુજરાતનું ગૌરવ / મહામારીમાં કોઈ ન કરી શક્યું તે કામ, જે ગુજરાતે કરી બતાવ્યું, વિશ્વની સૌપ્રથમ વેક્સિન..

ગુજરાતની ફાર્મા કંપની કેડીલા ની ત્રણ ડોઝવાળી મહામારીની વ્યક્તિને મોદી સરકાર ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી છે. આમ ભારતને બે સ્વદેશી વેક્સિન મળી છે. Zycov-Dનામની આ ડોઝ શરીરમાં પ્રવેશતા શરીરના કોષના એક પ્રકારનો કોડ આપે છે. ત્યારબાદ વાયરસના બાહ્ય ભાગ જેવા એટલે કે સ્પાઇક એટલે કે ખાચાઓ શરીરમાં બનવાનું શરૂ થશે.

શરીરની રોગપ્રતિકારક શક્તિ તેને જોખમમાં છે, અને એન્ટિબોડીઝ બનવાનું શરૂ કરી દેશે. આ રીતે એક સમય બાદ છોડીને મહામારી થી બચવા માટે તૈયાર થઈ જશે.

ગત 1 જુલાઈના રોજ મંજુરી માટે અરજી કરી હતી. આજે 28000 પર કરવામાં આવેલ અંતિમ તબક્કાના ટ્રાયલના આધારે કરવામાં આવી હતી. વ્યક્તિના અસરકારકતા 66.6 ટકા સામે આવી છે.

એવું પણ કહેવામાં આવે છે કે આ વેક્સિંગ 12 થી 18 વર્ષના લોકો માટે પણ સંપૂર્ણ સુરક્ષિત છે. મહામારીની ત્રીજી લહેર દેશભરમાં 50% સ્થળોએ તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે.

ડોક્ટર પંકજ પટેલ સમજાવે છે કે સર્વેક્ષણમાં તમામ સ્ટેજમાં 99% તો ડેલ્ટા વેરિયન્ટ ના કેસ હતા. એવી અપેક્ષા છે કે આ રસી ડેલ્ટા પર પણ કામ કરશે.ઝાયકવ-ડી રસી નું પ્રથમ, બીજા અને ત્રીજા તબક્કામાં 28 હજાર લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું છે.

તેમાંથી હજાર લોકો 12 થી 18 વર્ષની વયના હતા. ડિસેમ્બર 2020 માં પહેલા બીજા તબક્કાના ટ્રાયલને ટાંકીને ઝાયડસ ગ્રુપના અધ્યક્ષ ડોક્ટર પંકજ આર પટેલે કહ્યું હતું કે, રસી સલામત અને અસરકારક છે, અને બાળકો પર પણ અસર કરી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *