1 ઓક્ટોબર એટલે કે આવતીકાલ રાજ્યમાં મગફળી માટે રજિસ્ટ્રેશન શરૂ થઇ જ રહ્યું છે આ સાથે જ બાજરી મકાઇ ડાંગર ની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ થવા જઈ રહી છે. જે માટે એક વર્ગમાંથી 15 ઓક્ટોબર ઓનલાઈન રજિસ્ટ્રેશન ખેડૂતો કરી શકશે. આ માટે ના ઓર્ડર તમામ લાગતા-વળગતા ડિપાર્ટમેન્ટને આપી દેવામાં આવ્યા છે.
મગફળીની લાભપાંચમથી ખરીદી શરૂ કરાશે, તેવો પણ ખુલાસો સરકાર તરફથી કરવામાં આવ્યો છે. ડાંગર 388 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે ખરીદી કરાશે.
મકાઈ 374 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે ખરીદી કરાશે. બાજરી 450 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે ખરીદી કરશે. મગફળી 1110 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે ખરીદી કરાશે.
ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ થશે. ખેડૂતોને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાશે. મગફળી માટે 1 થી 31 ઓકટોબર સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે લાભપાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાશે.
બાજરી જુવાર મકાઈ ની ટેકાના ભાવે ખરીદી કરશે 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી ચાલશે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા, 16 ઓક્ટોબર થી ટેકાના ભાવે ખરીદી કરાશે.
વસ્તી વધી છે તેમ સાથે જમીન ઘટી છે. ખેડૂતો ઘટ્યા છે અને તેના કારણે દેશ અનેક વસ્તુઓથી બહારથી આયાત કરવી પડે છે. ખેડૂતનો દિકરો આજે ખેડૂત બનવા તૈયાર નથી. ખેડૂત દેવાના બોજ નીચે દબાયેલી રહે છે આની પાછળનું કારણ શું ?
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!