હાર્દિક પટેલે આડકતરી રીતે આપ્યા મોટા સંકેત, રાજકારણ ગરમાયું

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસની સ્થિતિ પર જવાબ આપ્યો હતો પંજાબમાં કોંગ્રેસની કમાન સંભાળ્યા બાદ ગુજરાત કોંગ્રેસમાં પણ હવે પ્રશાંત કિશોર એન્ટ્રી થશે. તે મામલે હાર્દિક પટેલે આ ખુલાસો કર્યો હતો કે, ગુજરાત કોંગ્રેસ એક એક એક ધારાસભ્ય પ્રશાંત કિશોર છે. પાર્ટીમાં હાઈકમાન્ડ તેમને સ્થાન આપશે તો અમે સ્વાગત કરીશું.

ગુજરાત કોંગ્રેસમાં હજુ પણ પ્રમુખ અને વિપક્ષના નેતાનું પદ ખાલી પડ્યું છે. તાજેતરમાં કોંગ્રેસના નવા પ્રભારી રઘુ શર્મા એ જાહેરાત કરી હતી કે, જલ્દી જ ગુજરાત કોંગ્રેસમાં નવા નિમણૂક થશે

હાર્દિક પટેલે આ મામલે ને સવાલ પૂછતાં તેમણે આડકતરી રીતે કહ્યું હતું કે પદ માટે કોઈ દાવો કર્યો નથી. અને માત્ર 28 વર્ષની ઉંમરે કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે. હવે મારે આપવાનું છે.

જે નિર્ણય કરશે તે માથે ચડાવી શું હજુ અમારા પ્રમુખ અને વિપક્ષ નેતા રાજીનામું મંજુર થયા નથી. તેમને આગેવાની સતત કાર્ય ચાલુ રહ્યું છે.  25 વર્ષ કરતાં વધારે સમયથી પાર્ટી સત્તા ન હોવા છતાં રાજ્યની જનતાએ તેમને પસંદ કરી છે.

અમારી માટે મહત્વનું એ છે કે, જનતા માટે અવાજ ઉઠાવ્યો અને તેની જવાબદારી અમેનિભાવી રહ્યા છે. કોંગ્રેસ જનતાનો અવાજ ઉઠાવવાનું કાર્ય કરી રહ્યું છે. નવી સરકાર આવ્યા બાદ પણ જનતાની અપેક્ષા પૂર્ણ થઇ નથી.

ભાજપનો 25 વર્ષ આસન આપ્યું પણ હજુ પ્રજાની સુખાકારી નથી. હાર્દિક પટેલે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *