હાર્દિક પટેલ દિલ્હી જવા રવાના, કોંગ્રેસે મોટા નેતાને દિલ્હી બોલાવ્યા, ટૂંક સમયમાં મોટી જાહેરાત કરે તેવી સંભાવના..
ગુજરાતમ OBC મતદારોને ખુશ કરવા માટે કોંગ્રેસે રચના કરી છે. ત્યારે દેખાઈ રહ્યું છે કે, જેના કારણે આ વખતે પ્રદેશ પ્રમુખ નો ચહેરો બીજી હોય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત સહિત દેશના 6 રાજયોમાં આગામી એક થી અઢી વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ત્યારે ગુજરાત અને ઉત્તર પ્રદેશના રાજકારણમાં મોટા ખૂબ જ મહત્વપૂર્ણ રાજ્ય છે.
ત્યારે દિલ્હીમાં ત્યારથી જ ભાજપ હોય કે કોંગ્રેસ બન્ને પાર્ટીઓમાં દબદબો વધી ગયો છે. ભાજપ અત્યારે પહેલા ઉત્તર પ્રદેશ પર ફોકસ કરી રહી હતી. ત્યારે કોંગ્રેસ દેશના અન્ય રાજ્યમાં પહેલાં મજબૂત કરવા માટે કામે લાગી છે.
ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર થાય તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે. વર્તમાન પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી રાજીનામું આપી દીધું છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ આ રાજીનામા પડ્યા હોવા છતાં આટલા સમયથી નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી નથી.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજ્ય ના નિધન પણ કોંગ્રેસના મોટો ફટકો પડયો હતો. અને તેમની જગ્યા પર સંગઠનને મજબૂત કરવા માટે નવા કયા ચહેરાને મૂકવામાં આવે તેના પર વિચાર ચાલી રહ્યો હતો.
ત્યારે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ માટે બે જૂથ હોવાનું માનવામાં આવી રહ્યું છે.ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ધરખમ ફેરફાર થાય તે પહેલા દિલ્હીમાં મંથન ચાલી રહી છે.
ત્યારે ગુજરાત કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે તાબડતોબ બેઠક બોલાવી છે. હાઈકમાન્ડ દ્વારા બોલાવતા હાર્દિક પટેલ આજે દિલ્હી જવા રવાના થયા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!