Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
હાર્દિક પટેલે કોંગ્રેસના સિનિયર નેતાઓ ને લઈને આવ્યો મોટું નિવેદન કહ્યું, કોઈની પણ - GUJJUFAN

હાર્દિક પટેલે કોંગ્રેસના સિનિયર નેતાઓ ને લઈને આવ્યો મોટું નિવેદન કહ્યું, કોઈની પણ

ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ વિશ્વનાથ વાઘેલા બન્યા છે. તેને લઈને કોંગ્રેસમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યું છે. તેવું છે અમદાવાદ એરપોર્ટ પર જોવા મળ્યું છે. જ્યારે આજે વિશ્વ નાદ વાઘેલા અધ્યક્ષ બન્યા બાદ દિલ્હી થી અમદાવાદ પહોંચ્યા હતા. વિશ્વનાથ વાઘેલાનો અમદાવાદ એરપોર્ટ ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિશ્વનાથ સિંહ વાઘેલા ગુજરાતી કોંગ્રેસના નવા પ્રમુખ બન્યા હોવાની યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી નિવાસ બીબીએ જાહેરાત કરી છે.

ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલા ને શુક્રવારે અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. વાઘેલાએ પોતાના સ્વાગતમાં મહામારી ના નિયમો તૂટ્યા તે બદલ ગુજરાતની જનતાને માફી માંગી હતી.

તેમને જાહેરાત કરી કે પેપર લીક કાંડમાં ગુજરાતના યુવાનોને થયેલા અન્યાય બાબતે યુથ કોંગ્રેસ મેદાને આવશે. અને પેપર લીક ઘટનાને કારણે ગુજરાતના યુવાનોને પડતી મુશ્કેલી નો અવાજ યુવા કોંગ્રેસમાં છે.

વાઘેલાએ કહ્યુ કે યુથ કોંગ્રેસ કમજોર નથી. યુથ કોંગ્રેસના પ્રમુખ માટેની ચૂંટણી થોડા સમય પહેલા યોજાઈ હતી.આ ચૂંટણીમાં સૌથી વધુ મત વિશ્વનાથ સિંહ વાઘેલા ને મળ્યા હતા.

મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા હતા યુથ કોંગ્રેસ કાર્યકરોએ ઉત્સાહમાં આવીને મહામારી ના નિયમો પણ તોડ્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *