વિધાનસભાની ચૂંટણી પહેલા હાર્દિક પટેલે આપ્યુ મોટું નિવેદન, એક મોકો તો આપો, રામ રાજ્ય..

પેપર લીક કૌભાંડ અને ભાજપ સરકાર પર વિપક્ષ પાર્ટીઓ હાવી થઈ ગઈ છે ગુજરાત સરકારે બેકફૂટ પર આવી ગઈ છે. હજુ સુધી ગોણ સેવા મંડળના શીતળાને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ અસિત વોરા ને સામે સંડોવણીના પુરાવા ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ દરમ્યાન પેપર લીક કૌભાંડને લઈને  હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું,

જે સરકાર યુવાનોના ભવિષ્યમાં પેપરના સાચવી શકતા હોય તે સરકાર અને ગુજરાતના લોકોને સમુદ્ર બનાવી શકે. છેલ્લા પાંચ વર્ષની અંદર સાતથી આઠ વાર પેપર લીક ની ઘટના બની છે.

હાર્દિક પટેલે કહ્યું કે, હું જનતાને આહ્વાન કરું છું કે, યુવાનોને આહવાન કરું છું કે, જો સરકાર તમારા ભવિષ્યમાં પેપર ફોડી નાખે છે તો, આ યુવાનો ભેગા થઈને સરકારને ફોડી નાખો.

સરકાર તમારા સપના ચકનાચૂર કરતી હોય એ સરકાર સામે તમે કેમ નથી બોલતા ? હાર્દિક પટેલે કહ્યું કે, રાજકોટમાં બીકોમ નુ પેપર ફૂટયું હજુ પરીક્ષા બાકી છે.

જો સરકાર પર સાચવી શકતી નથી તો આવનાર સમયમાં નોકરી કેવી રીતે આપશે આની પાછળ મોટું ષડયંત્ર છે. જનતા દુઃખી અને પરેશાન છે લોકો મોંઘવારીથી પરેશાન છે.

હાર્દિક પટેલે કહ્યું કે અમે વિરોધ કરીએ છીએ તો ભાજપ માને છે કે, વિરોધ કરવા દો લોકો તો અમને જ વોટ આપવાના છે. પરંતુ હવે ભાજપને સત્તા પરથી હટાવો દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *