Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
હાર્દિક પટેલે જીગ્નેશ મેવાણીની અટકાયતને લઈને આપ્યું મોટું નિવેદન કહ્યું, ભાજપ.. - GUJJUFAN

હાર્દિક પટેલે જીગ્નેશ મેવાણીની અટકાયતને લઈને આપ્યું મોટું નિવેદન કહ્યું, ભાજપ..

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની મોડી રાત્રે આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આસામ પોલીસ દ્વારા પહેલા તો ધરપકડને કારણે કોઈ માહિતી કે ફાયર ની કોપી આપવામાં આવી ન હતી. પરંતુ પછી માહિતી આપી છે કે, સોશિયલ મીડિયા માંડવી ને લઈને ધરપકડ કરવામાં આવી છે. તેવી જાણકારી મળી રહી છે.

ત્યારે કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે લખ્યું છે કે, ગઈ કાલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની આશા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ફક્ત એક ટ્વીટ ના કારણે ધરપકડ અને તે પણ મોડી સાથે સાથે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, જીગ્નેશ મેવાણી ને કોઈ પણ થાય તો જવાબદારી સરકારની રહેશે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે જીગ્નેશ મેવાણીને અટકાયત બાદ હાર્દિક પટેલ સહિત અનેક નેતાઓ જીગ્નેશ મેવાણી ના સમર્થનમાં આવી ગયા છે.

કોંગ્રેસ પાર્ટીમાં પીકે ની એન્ટ્રી લગભગ નક્કી થઈ ગઈ છે પાર્ટીમાં સૌથી મહત્વની જવાબદારી પ્રશાંત કિશોર ને મળશે, તેવું સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે.

બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કહ્યું હતું કે, પ્રશાંત કિશોર પાર્ટીમાં સામેલ થશે અને 2024 લોકસભા ચૂંટણી માટે રણનીતિ પણ બનાવશે.

આ અગાઉ છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલ એ સોનિયા ગાંધી સાથે પ્રશાંત કિશોર ના મુદ્દા પર વાત કરી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે, પ્રશાંત કિશોરનો અનુભવ કોંગ્રેસને ફાયદો કરાવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *