હાર્દિક પટેલ જોડાશે AAPમાં ! અરવિંદ કેજરીવાલ સાથે કરી ચર્ચા…

રાજ્યમાં ઘણા સમયથી ચાલી રહી છે કે પાટીદારોને નરેશ પટેલ રાજકારણમાં એન્ટ્રી કરી રહ્યા છે. જો કે તેઓ કોઈ પાર્ટીમાં જોડાયા છે તે હજી નક્કી નથી. આ પહેલા સી.આર.પાટીલ અને પૂર્વ સીએમ રૂપાણી એ પણ નિવેદન આપ્યા હતા. પરંતુ નરેશ પટેલ હજી કોઈ પાર્ટીમાં જોડાયા છે તે અંગે નથી નરેશ પટેલ ચાલી રહી છે. ત્યાં એવી માહિતી સામે આવી છે કે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીના નેતાઓના સંપર્કમાં છે.

દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ હાર્દિક ને આમ આદમી પાર્ટીમાં જોડાવવા ઇચ્છતા હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત હાર્દિક અને કેજરીવાલ વચ્ચે પ્રાથમિક વાટાઘાટ પણ થયો હોવાની માહિતી સામે આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબમાં આમ આદમી પાર્ટીના શાનદાર પ્રદર્શન બાદ હાર્દિક આમ આદમી પાર્ટી તરફ આકર્ષાયા હોવાની અટકળો ચાલી રહી છે. પંજાબમાં જવલંત વિજય મેળવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર જે ગુજરાતના વર્ષ 2012ના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે.

જેને લઇને આમ આદમી પાર્ટી અત્યારથી શરૂઆત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી લક્ષી વિવિધ કાર્યક્રમોની શરૂઆત કરી દીધી છે. હવે એવા સમાચારો સામે આવી રહ્યા છે કે, અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભાગવત માંન ગુજરાત આવશે

અરવિંદ કેજરીવાલ અને ભાગવતમાં ગુજરાત આવશે. આમ આદમી પાર્ટીએ ગુજરાત માં આવનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એપ્રિલના પહેલા અઠવાડિયામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનનો અમદાવાદમાં કાર્યક્રમ યોજાશે.

અમદાવાદમાં દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી નો મોટો રોડ શો અથવા તો પ્રચંડ રેલી નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.

દેશમાં હાલ ઉત્તર પ્રદેશ ગોવા, મણિપુર, ઉતરાખંડ અને પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે. પંજાબમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે.

હવે પંજાબમાં આમ આદમી પાર્ટીની નજર દેશ માં આવનારી વિધાનસભાની ચૂંટણી પર રહેશે. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી નો પણ સમાવેશ થાય છે. આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવા તરફ કવાયત હાથ ધરવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *