ગુજરાતના રાજકારણમાં ઘણા મોટા ફેરફાર થયા છે. વિજય રૂપાણી મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપતા ભુપેન્દ્ર પટેલ મંત્રી બન્યા છે. અને ભુપેન્દ્ર પટેલની સરકારમાં નવા ચહેરાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે. ભુપેન્દ્ર પટેલની સરકારે એવી સરકાર છે. જેમાં નો રિપીટ થિયરી લાગુ કરવામાં આવી છે.
એટલે કે એક પણ દિવસ છે મંત્રી બન્યા હોય તેમને મંત્રી બનાવવામાં નહીં આવે ત્યારે હવે કોંગ્રેસ પણ વિપક્ષ તરીકે સક્રિય થઇ છે.
પણ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ આગળની રણનીતી બાબતે એક ઇન્ટરવ્યૂમાં ચર્ચા કરતાં જણાવ્યું હતું કે, ભાજપે અધવચ્ચે સરકાર બદલી ને એવું સાબિત કર્યું છે કે 2022 ના ડિસેમ્બરમાં નવી સરકાર આવશે.
આ સરકાર ગુજરાતના લોકોની હશે જેમાં ખેડૂત શિક્ષણ સ્વાસ્થ્ય અને યુવાનોની વાત થશે. નવા મંત્રીઓ બાબતે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અમારે ગુજરાતના લોકોનો અવાજ ઉપાડવો છે.
જ્યાં સુધી લોકો તકલીફમાં છે ત્યાં સુધી તમારે તેની સાથે ઊભું રહેવાનું છે. ભાજપ શું કરે છે એ અમારા માટે કોઈ મહત્ત્વનું નથી. પરંતુ અમારા માટે ગુજરાતની જનતા મહત્વની છે.
નો રિપીટ થિયરી ગુજરાતની જનતાએ ભાજપ માટે લાગુ કરી દીધી છે. ગુજરાતમાં આજની પાર્ટી તરીકે ત્રીજો પક્ષ પણ ઉભરી રહ્યો છે. આમ આદમી પાર્ટીને લઈને હાર્દિક પટેલે જણાવ્યું કે, ભાજપ અને કોંગ્રેસ આ બંને પાર્ટી હું માનું છું.
ત્યાં સુધી છે. ભાજપને હરાવવાની ક્ષમતા કોંગ્રેસ પાસે છે 2017માં કોંગ્રેસને 1.25 કરોડ મળ્યા હતા તે ચોક્કસ 125 સાથે કોંગ્રેસ સરકાર બનાવશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!