હાર્દિક પટેલનો ભાજપસામે હુંકાર, જે કરવું હોય તે કરી લેજો, 2022માં કોંગ્રેસની..
ગુજરાતમાં સામે ચૂંટણીઓ દરમિયાન રાજકારણમાં મોટા બદલાવ આવ્યા છે. ભાજપ માં જે રીતે મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ બદલાયું છે, ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ પણ ગેલમાં આવી ગયો છે. અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મોટું નિવેદન આપ્યું છે.
હાર્દિક પટેલે જણાવ્યું છે કે, ભાજપે આગામી ચૂંટણીઓમાં જે રીતે સરકાર બદલી એનાથી સાબિત થાય છે કે હવે ભાજપ જાય છે.
અને હવે 2022 ના ડિસેમ્બરમાં કોંગ્રેસની સરકાર આવશે. ગુજરાતના લોકોની હશે એમાં યુવાનો ખેડૂતો શિક્ષણ અને સ્વાસ્થ્ય આવનારા દિવસો ગુજરાતના લોકોને હશે.
ગુજરાતના લોકો જાતે ચૂંટાયેલી સરકાર હશે. ભાજપને હરાવવાની ક્ષમતા કોંગ્રેસ પાસે છે. કારણ કે ભૂતકાળમાં નજર નાખો તો ખબર પડશે કે 2017માં કોંગ્રેસે 1.25 કરોડ મેળવ્યા હતા.
તે ચોક્કસ 125 સાથે કોંગ્રેસની સરકાર બનાવીશું સરકાર બન્યા બાદ ગુજરાતના લોકો કહેશે કે, 28 વર્ષના વનવાસ બાદ હવે કોંગ્રેસ આવે છે.
તે નક્કી માનજો કે કોંગ્રેસ 650 કરોડ ગુજરાતીઓના હિત, સન્માન, અધિકારની જ વાત થશે. હાર્દિક પટેલે એક અગ્રણી મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, ભાજપે માત્ર પાટીદાર જ નહિ.
પરંતુ પ્રદિપસિંહ જાડેજા, કુંવરજી બાવળિયા, નીતિન પટેલ વગેરે નેતાઓ સાથે અન્ય કરી બધા સમાજ સાથે અન્યાય કર્યો છે. ત્યારે કોંગ્રેસે તમામ મોરચે લડી લેવા તૈયાર છે. અને 2022માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!