હાર્દિક પટેલનો મુખ્યમંત્રી સામે હુંકાર, કહ્યું આંદોલન સમયના કેસ પરત નહીં ખેંચાય તો સરકાર..

ગુજરાત રાજ્યના કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ગુજરાત રાજ્યના નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પત્ર લખીને પોતાના પર રહેલા કેટલાક કેસ પાછા ખેંચવા માટે રજૂઆત કરી છે. આ વિષય પર તેમણે એક પત્ર લખીને રાજ્ય ના નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ની રજૂઆત કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર સમાજ વતી આ પત્ર લખવામાં આવ્યો છે.

આ પત્રમાં તેમણે પાટીદાર સમાજની પ્રશંસા કરી છે. પણ મૂળ આ પત્ર 28 ગુનાઓ અને કેસ ને પાછા ખેંચવામાં લઈને ચર્ચા કરવામાં આવી છે. હાર્દિક પટેલે આ પત્રમાં લખ્યું છે કે, એક પાટીદાર સમાજ ના દીકરા તરીકે આપને માંગણી કરું છું.

કે અનામત આંદોલનમાં મારા સહિત અનેક નિર્દોષ પાટીદારોના કેસ પરત ખેંચવાની કાર્યવાહી બને એટલી ઝડપથી કરવામાં આવે આવું કરીને ફરીથી રાજધર્મ નિભાવવામાં આવે.

આંદોલન દરમિયાન આશરે 400 ખોટા ગુના નોંધવામાં આવ્યા છે.  આ માટે જરૂરી અગ્રતા આપીને પાટીદાર પણ ના ગુના દાખલ કરેલા છે.

મારા પર જે રાજગરો સહિતના ગુના છે થોડા સમય પહેલાં દેશની સુપ્રીમ કોર્ટે કહ્યું છે. કે સત્તા સામે બોલો અને વિરોધ કરતાં સામે મન ફાવે એમ પૂરો દાખલ કરી શકાય એમ નથી.

અનામત આંદોલન દરમ્યાન અલ્પેશ કથીરિયા, લાલજી પટેલ જેવા પ્રમુખ નેતા પર અનેકવાર ખોટા કેસ કરવામાં આવ્યા છે.

અત્યારે 200 કરતાં પણ વધારે કેસ ચાલી રહ્યા છે. આ તમામ કે પાછા ખેંચવામાં આવે સરકારે આપેલા વચનને પૂરા કરવા માટે દરેક મુખ્ય મંત્રીની ફરજ બને છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *