Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
હસમુખભાઈ અને મગનભાઈએ કરી મોટી આગાહી, આ તારીખથી તોફાની પવન સાથે ધોધમાર વરસાદ - GUJJUFAN

હસમુખભાઈ અને મગનભાઈએ કરી મોટી આગાહી, આ તારીખથી તોફાની પવન સાથે ધોધમાર વરસાદ

ફરી એકવાર વરસાદને લઈને નિષ્ણાત દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. ચોમાસુ આ વર્ષે સમયસર રહેશે તેવી આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ફરી એકવાર નિષ્ણાત મગનભાઈ દ્વારા અને હસમુખભાઈ દ્વારા ચોમાસાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ સમયસર ઓછો અને પાણીની ખેંચ પડશે તેવું તેમણે જણાવ્યું છે.

નિષ્ણાત દ્વારા અલગ-અલગ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 22 થી 26 જૂન દરમિયાન વરસાદ પડશે અને સારો એવું ચોમાસુ રહેવાથી ખેડૂતોને વાવણી લાયક વરસાદ મળી રહેશે.

10 જુને વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે સાથેસાથે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

તો અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહેશે. સાથે જ વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાતો હસમુખભાઈ દ્વારા આગાહી વ્યક્ત કરતાં જણાવવામાં આવ્યું હતું કે, આ વર્ષે દેશમાં વરસાદ સારો એવો રહેશે.

જ્યારે સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ત્યારે હવામાન નિષ્ણાંત હસમુખભાઈ અને મગનભાઈ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *