ઉતાવળ ઉતાવળમાં મોત આંબી ગઈ..! ટ્રકના પાછળના ટાયર નીચે આવી જતા યુવકનું દર્દનાક…, જુઓ ભયંકર અકસ્માતનો વિડિયો

દુનિયાભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી .છે હાલમાં બનેલી છે. ચોકાવનારી અકસ્માતની ઘટના સીસીટીવી ફૂટેજ માં કેપ્ચર થઈ છે. આ ઘટનામાં રોડ ક્રોસ કરી રહેલો એક યુવક ટ્રકની નીચે આવી ગયો હતો. આ કારણોસર થી મૃત્યુ થયું છે. અકસ્માતની ઘટના એવી વિચિત્ર બની છે ,કે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના મૂકીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ વાયરલ થયેલા ઘટનાને જોઈ શકો છો,

કે એક યુક્તની ચેસીસની નીચે નીકળવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન અચાનક જ ટ્રક ચાલવા લાગે છે. અને યુવક ટ્રક ના પાછળના ટાયર નીચે કચડાઈ ગયો હતો. ટ્રક યુવકના શરીર ઉપર થી પસાર થઈ ગયો હોવાના કારણે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, અને તેનું મૃત્યુ થયું હતું. આ ગંભીર અકસ્માતની ઘટના ઉત્તર પ્રદેશના બીજનોરમાંથી સામે આવેલી છે.

અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ મનીષ શર્મા હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી મનીષ શર્મા નામનો યુવક ઘટનાના દિવસે રાત્રે 9:00 વાગ્યાની આસપાસ ઘરેથી કેટલીક વસ્તુ લેવા માટે દુકાને ગયો હતો. સામાન લઈને તે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે રોડ ઉપર હળવું ટ્રાફિકજામ થયું હતું. પરંતુ મનિશને ઉતાવળ હતી એટલા માટે તે ટ્રકની નીચેથી રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ આ દરમિયાન ટ્રાફિક જામ ખુલી જાય છે,

જેના કારણે ચલાવે છે. જેના કારણે ટ્રકના પાછળના ટાયર પાસે ઉકેલો મિનિસ્ટરની નીચે આવી ગયો હતો સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્ત થયેલા મનીષ ને તાત્કાલિક ધોરણે દાખલ કર્યો હતો. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મનુષ્ય પોતાનો જીવ ગુમાવ્યો હતો. સમગ્ર ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના પહોંચી આવી હતી. અને મનીષા મૃત દેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું,

અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ટ્રક કબજે કરીને ટ્રક ચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી છે. અકસ્માતની ઘટના બની ત્યારે ટ્રક ચાલક ઘટના સ્થળ મૂકીને ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો મનીષ શર્મા બજરંગ દળ નો કાર્યકર છે. તો મને શું મોત થતા જ તેના પરિવાર ઉપર દુઃખનો પાઠ તૂટી પડ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને બજરંગ દળ ના જિલ્લા પ્રમુખ આદિત્ય ચૌધરી અમૃત્યુ પામેલા યુવકના પરિવારજનોને સરકાર પાસેથી એક કરોડ રૂપિયાનું વળતર મળે, તેની માંગ કરી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *