સમાચાર

AAPમાં ભારે વિવાદ / 2022 ની ચૂંટણી પહેલા આ વ્યક્તિને CM ચહેરો જાહેર કરવામાં માંગ..

એક તો પંજાબમાં કોંગ્રેસ ની અંદર સીધું અને સિંહ વચ્ચે જબરદસ્ત ટક્કર ચાલી રહી છે. બીજી તરફ હાલમાં જ એક સર્વેમાં સામે આવ્યું છે કે, પંજાબમાં આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરી શકે છે. ત્યારે આમ આદમી પાર્ટીમાં પણ મુખ્યમંત્રીને ચહેરાને લઈને વિવાદ ઉભો થયો છે.

આમ આદમી પાર્ટીના મોટા નેતા ભગવંત માન અને સમર્થકો દ્વારા માંગ કરવામાં આવી રહેલી છે. કે માનનીય મુખ્યમંત્રી નો ચહેરો બનાવવામાં આવે કેટલાક સમયથી ભાગવતમાંન પોતે તો શાંત છે,

પરંતુ અંદરખાને સમર્થકો સાથે પોતાના માટે રણનીતિ બનાવી રહ્યા હોવાના સંકેત મળી રહ્યા છે. જો કે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીના ચહેરાને લઇને કોઇ જાહેરાત કરવામાં આવી નથી.

આમ આદમી પાર્ટીના નેતા જગસીર સિંહે કહ્યું કે, અમારી ઇચ્છા છે કે, ભગવત માંને મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર કરવામાં આવે. 2017માં આમ આદમી પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો હતો.

કારણકે કોઈ ચહેરો જાહેર કરવામાં આવ્યો હતો નહીં. તેમને કહ્યું કે, અમે પાર્ટીને ભગવંતનું નામ જાહેર કરવા માટે મજબૂર કરી દઈશું. નોંધનીય છે કે, દિલ્હીથી બહારના કોઇ રાજ્યમાં પોતાની સરકાર બનાવવા માટે થનગની રહેલા.

આમ આદમી પાર્ટી આ વખતે પંજાબમાં તમામ 117 વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા જઈ રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *