આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના આ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદને લઈને મોટી આગાહી

હવામાન વિભાગની આગામી દિવસોમાં રાજ્યમાં સારા વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં સારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા માં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના પગલે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને મહત્વના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભાડેથી ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

ભારે વરસાદને પગલે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર સહી દક્ષિણ ગુજરાતમાં ભારે થતી હતી. ભારે વરસાદને લઈને હવામાન વિભાગ એ મોટી આગાહી કરી છે.

રાજ્યમાં હવામાન વિભાગ આગામી પાંચ દિવસ ભારે વરસાદને લઈને અંધાણો વ્યક્ત કર્યા છે. દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં આવેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે, અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, દેવભૂમિ, દ્વારકા, દાહોદ, વલસાડ સહિતના વિસ્તારમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડમાં વહેલી સવારે બે કલાકમાં એક ઇંચ વરસાદ થયો છે. અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે.

કચ્છમાં ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. અરવલ્લી જિલ્લામાં સવારે બે કલાકમાં 11 જેટલા તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.