સમાચાર

સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં કડાકા ભડાકા સાથે આ તારીખે ધોધમાર વરસાદની આગાહી, સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતા..

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ એ મહત્વની આગાહી સામે આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે. સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે. વરસાદના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.

આવતીકાલથી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં સારા વરસાદના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. ભાવનગર થી લઈને સૌરાષ્ટ્ર માં વરસાદ જોવા મળશે. આગામી બે થી ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં સારો વરસાદ જોવા મળશે.

લાંબા સમયના વિરામ બાદ રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા એ ધબડાસટી બોલાવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. કચ્છ, સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થાય તેવા એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. બંગાળમાં લો પ્રેશર સર્જાવાના કારણે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, નર્મદા, ડાંગ, ભરૂચમાં સારા વરસાદના વ્યક્ત કરવામાં આવ્યા છે.

ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાંથી ભારે વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ આ વખતે નવરાત્રીમાં પણ સારો વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે.

આગામી પાંચ દિવસ વરસાદના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. કચ્છ, સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદ ની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થાય તેવા એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *