સમાચાર

નવી સિસ્ટમ સક્રિય થતા સપ્ટેમ્બર મહિનાની આ તારીખે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત કચ્છમાં મુશળધાર વરસાદની આગાહી

ચાલુ વર્ષે દેશમાં ચોમાસાનું આગમન વહેલું થયું હતું ગુજરાતમાં પણ વહેલું ચોમાસુ બેસી ગયું હતું. હજુ ચોમાસાની વિદાય ના કોઈ એંધાણ નથી. કારણ કે હવામાં ભેજનું પ્રમાણ વધારે છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં પાંચ દિવસ વરસાદી માહોલ જોવા મળશે.

48 કલાક સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી સામાન્યથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 34 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 48% વરસાદ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વરસાદના વધુ એક રાઉન્ડ એ જળબંબાકાર સ્થિતિનું નિર્માણ કર્યું હતું.

દક્ષિણ ગુજરાતમાં નવસારી ગામ સુરત અને ભરૂચ ના વિસ્તારોમાં વરસાદની હાજરી નોંધાઈ હતી. તેજ પવન સાથે વરસાદને લઈને મહત્વના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. નવસારીના અનેક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ થયો છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે ચારે બાજુ પાણી ભરાયા છે.

કેટલાક વિસ્તારોમાં એક ઇંચ વરસાદ થયો છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી બે દિવસ મેઘરાજા ફરી ગુજરાતમાં તોફાની બેટિંગ કરશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.

નવસારી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. જેના પગલે નવસારી ના વિસ્તારમાં પાણી ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ થયો છે. રાજ્યમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *