સમાચાર

નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ તારીખે સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદની આગાહી

ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે ભારતીય હવામાન અનુસાર પૂર્વી ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ છે ભરપૂર છે. આ પ્રક્રિયા 21 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. મોટાભાગના વિસ્તારોમાં હવામાન વિભાગે મુશળધાર વરસાદને લઈને આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે.

નીચા દબાણવાળા સિસ્ટમ 10 દિવસ માટે સક્રિય છે. જેને લઇને હવામાન વિભાગે આગામી 10 દિવસ ભારે વરસાદને લઈને આગાહી કરી છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી વરસાદનું એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે.

ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

સાથે જ આ વખતે નવરાત્રીમાં પણ સારો વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરી છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસાની વિદાય 17 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી થાય છે.

પરંતુ વિદાય સમય નવરાત્રીમાં વરસાદ પડે તેવા અંદર વ્યક્ત કરવામાં આવ્યા છે. તો રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદ પડવાને લઈને પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મળવા વરસાદની શક્યતા છે.

આવતીકાલે 19 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 19 અને 22 તારીખના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. આ વખત નવરાત્રીમાં પણ સારો વરસાદ રહેશે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *