આ તારીખે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, ભુક્કા કાઢી નાખે તેવી આગાહી

હવામાન વિભાગ દ્વારા હજુ આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસ ભારે વરસાદને આગાહી કરવામાં આવી છે. હાલ તો વરસાદી વિરામ લીધો છે પરંતુ આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેના કારણે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે.

આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. રાજ્યમાં દ્વારકા સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા સિવાય રહી છે. રાજ્યમાં વરસાદી માહોલ પુનઃસર્જાયો છે. રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાતા હવામાન વિભાગે મહત્વની શક્યતા વ્યક્ત કરી છે

. રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો હળવા થી મધ્યમ વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનાના બીજા અઠવાડિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે સમગ્ર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

કેટલાક જિલ્લામાં મળવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ચાર ઓગસ્ટ થી કચ્છ, સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જેના કારણે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. સાથે અમદાવાદ અને ગાંધીનગરના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાશે.

કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની તોફાની સવારી આવી પહોંચશે આગામી ત્રણથી ચાર દિવસ તોફાની વરસાદને લઈને પણ આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અનેક વિસ્તારોમાં હળવેથી ભારે વરસાદને લઈને આવવામાં વિભાગ ની આગાહી વ્યક્ત કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *